ચર્ચા:ફૂલાય (તા. અબડાસા)
Appearance
નામ
[ફેરફાર કરો]અંગ્રેજી વિકિમાં ફુલો છે. ચકાસવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૩, ૩૦ નવેમ્બર ૨૦૧૫ (IST)
- સાચુ ફૂલાય છે. ફુલો ખોટું છે અને ફુલાય પણ ખોટી જોડણી છે. ફૂલાય ગામના સરપંચની ધરપકડના આ સમાચારનો સંદર્ભ.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૨૧, ૧ ડિસેમ્બર ૨૦૧૫ (IST)