ચર્ચા:બહુચર માતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ લેખ બહુચરાજી માં ભેળવી ન દેવો જોઇએ? --KartikMistry (talk) ૧૦:૫૯, ૩૧ માર્ચ ૨૦૧૪ (IST)

ભેળવવાના મતમાં હું નથી, કેમકે આ લેખ ભગવાન/દેવી બહુચર માતા પર હોવો જોઈએ, જ્યારે બહુચરાજી એ સ્થળ/ગામ વિષેનો લેખ છે. હા, આ લેખને મઠારવાની જરૂર છે, જે હું અત્યારે કરી રહ્યો છું.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૯, ૧ એપ્રિલ ૨૦૧૪ (IST)