લખાણ પર જાઓ

ચર્ચા:બિદડા ગ્રામ પંચાયત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

હટાવવો કે નહિ?

[ફેરફાર કરો]

લેખ સારો એવો લાંબો અને માહિતીપ્રદ લાગે છે, મારા મતે અલગ લેખ રાખવામાં વાંધો નથી પણ એવો આગ્રહ પણ નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૬, ૧૧ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]

રાખી શકાય, પણ, ૧. મોબાઇલ નંબર દૂર કરવા, ૨. લેખ હજુ વ્યસ્થિત કરવો અને સંદર્ભ ઉમેરવા જરૂરી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૦૯, ૧૧ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]
સંદર્ભો મળવા અઘરા છે, અને એ પણ કઈ સમિતિમાં કોણ સભ્ય છે અને પંચાયતના સભ્યો કોણ છે એના. આપણને વિધાનસભાના સભ્યોનો સંદર્ભ નથી મળતો ત્યાં વળી આ એક નાનકડી ગ્રામ પંચાયતના સભ્યોનો સંદર્ભ ક્યાં મળાવાનો?--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૫, ૧૨ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]
લેખ રાખી શકાય. થોડાક સુધારાઓ કર્યા છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૩૬, ૧૨ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]