ચર્ચા:ભારતમાં આરોગ્યસંભાળ
Appearance
લવી સિંઘલના યોગદાનોનું વિશ્લેષણ કરતાં આ લેખ મળ્યો આ પણ મશીન ટ્રાન્શલેશન છે; શું કરી શકાય?--Vyom25 (talk) ૧૧:૪૮, ૨૨ મે ૨૦૧૩ (IST)
- હટાવવા સિવાય બીજું કશું ન કરી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૩, ૨૩ મે ૨૦૧૩ (IST)
- આ લેખનું તમામ લખાણ હટાવી તેને સ્થાને પ્રાથમિક સ્ટબ બનાવવા હું વિચારું છું.--Vyom25 (talk) ૧૩:૩૦, ૨૩ મે ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું. કાંઈ ફેરફાર કરવા જેવો લાગે તો કરી દેશો, બાકી નજર તો નાખજો જ.--Vyom25 (talk) ૧૨:૩૪, ૨૫ મે ૨૦૧૩ (IST)
- આ લેખનું તમામ લખાણ હટાવી તેને સ્થાને પ્રાથમિક સ્ટબ બનાવવા હું વિચારું છું.--Vyom25 (talk) ૧૩:૩૦, ૨૩ મે ૨૦૧૩ (IST)