લખાણ પર જાઓ

ચર્ચા:ભૂરિશ્રવા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ભૂરિશ્રવા ને મહાભારતના ઢાચામાં ઉમેરવા વિનંતી... સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk)

સુશર્મા અને ભગદત્ત પણ ઉમેરિયે તો વધુ સારું... ... સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૦૧:૫૪, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
મહર્ષિ ભાઇ ભૂરિશ્રવા ને મેં મહાભારતના ઢાચામાં ઉમેરી દીધુ છે. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૫૯, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
વાહ ભાઇ વાહ... આટલો જલ્દી સહકાર મળશે તે જાણી આનંદ થાય છે... ઉપર લખ્યા મુજબ સુશર્મા અને ભગદત્ત, વૃષકેતુ, ચેકિતાન આ બધાને પણ ઉમેરી દેશો? ખુબ ખુબ આભાર.... સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૦૩, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
મહર્ષિ ભાઈ આપે વર્ણવેલા બધા નામ ને મેં ઢાંચા માં ઉમેરી દીધા છે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૨:૦૮, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]