ચર્ચા:રબારી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આહીર ને રાજપૂત માંથી ઉપરી આવેલા કેમ બતાવવામાં આવે છે. ઘણા ગ્રંથોમાં રાજપૂતના મૂળ સિંધના આભીરો ને બતાવવામાં આવ્યા છે.. જેથી ફક્ત 'આહીર' શબ્દ કાઢી નાખવો ~ dk ravaliya

લેેખમાાં લખ્યું છે તેમ આમાં ઘણાં સંદર્ભો ખૂટે છે. જો તમે તે ઉમેરી શકશો તો લેખ વિકિપીડિયાને અનુરૂપ બનાવી શકાય છે --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૮, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

રબારી સમાજ રાજપૂત કયારેય પણ ના હોય. હૂ એવી ખાતરી આપૂ છુ.[ફેરફાર કરો]

રબારી સમાજ રાજપૂત નથી. Parvin Shih (ચર્ચા) ૨૧:૩૭, ૪ માર્ચ ૨૦૧૮ (IST)[ઉત્તર]

રાજપુત છે આ બધા..ભાઈ.. વિપુલ ભરવાડ (ચર્ચા) ૧૨:૨૩, ૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

ભરવાડ સમાજ અને રબારી સમાજ નો ઈતિહાસ ચોરી કરવા બાબત[ફેરફાર કરો]

ભાઈ ભરવાડ સમાજ ના ઈતિહાસ ચોરી કરવા નહી...અણહિલપુર પાટણ હજુ સુધી કહેવાય છે....ઈ ચાવડા ને ગાદીઐ બેસાડનાર ભરવાડ હતો...બરાબર...અને ખુસરોખાન હમિર નામનો રબારી હતો... રબારી દીલ્હીનો ગઢ ભાંગ્યો હતો..આ ઈતિહાસ ભરવાડ સમાજે ચોરી કરવો નહી.. આમ‌ અણહિલ ભરવાડ અને હમિર રબારી હતોચર્ચા) ૧૨:૨૩, ૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

સાબિતી આપો. તમે ઇતિહાસકાર છો? ગુજરાત ઇતિહાસકારો એ આપેલી વિગતો વાંચો. Giralechbardo (ચર્ચા) ૧૨:૧૨, ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

કૃષ્ણ કોના હતા. આહીર ના કે ભરવાડ ના? Giralechbardo (ચર્ચા) ૧૨:૧૩, ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

રબારી રાજપુત નથી. રબારી ચંદ્રવંશી ક્ષત્રિય વંશ માથી ઉતરી આવેલા મોટા ભાગની શાખા નુ કુળ યદુકુળ છે.[ફેરફાર કરો]

વીપુલ ભરવાડ તમે બંધુ છો તો ખોટુ વૈમનસ્ય ફેલાઈ એવી પાયાવિહોણી વાતો ના કરો. રબારી એ ચંદ્રવંશી છે. જે ઈતીહાસકારો અને બારોટ વહીવંચા કહે છે.અને રબારી વીશે ખોટી દંતકથા ઓ ફેલાઈ છે કે તેઓ શીવ ના વંશજ છે, કોઈ કહે અરબસ્તાનના હિન્દુ છે, કોઈ કહે રાય અપ્સરા ના વંશજ તો કોઈ તમારા જેવા કહે છે કે રબારી એ રાજપુત માથી ઉતરી આવ્યા છે. તમે ખોટી પાયાવિહોણા ટીપ્પણી ના કરી શકો કોઈ સમુદાય વીશે એ વાત ધ્યાન રાખવી નહીતર કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ઘણા અજ્ઞાની કહે છે કે રબારી ચંદ્રવંશી નથી હિરાવંશી છે તો એમને જણાવાનુ કે હિન્દુ કોમો અને ગ્રંથો મા બેજ વંશ છે કાતો સુર્યવંશી કાતો ચંદ્રવંશી.રબારી,આહીર,ભરવાડ,મહેર,કાઠી,કોલી,વાઘેર આ બે વંશ ના જ હોય.. હીરાવંશ એ પેટાવંશ છે ચંદ્રવંશ નો જેને પુરાણો મા હૈહીયવંશ થી ઓળખાય છે જેનો હૈહીયાવંશી હૈહીરાવંશી અને અંતે હિરાવંશી અપભ્રંશ થયુ છે. માટે ખોટી પાયાવિહોણા દંતકથાઓ ને ધ્યાને લઈ સમાજ ને અપમાનીત કરવા નુ બંધ કરી દેવુ.

જય હો Gujarat vishvkosh (ચર્ચા) ૨૧:૫૨, ૩૦ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

રબારી જાતિ માં જે રેવડ અર્થ છે તે ખોટો છે. રબારી નો અર્થ રેવડ થતો નથી. રબારી એ રેબારી માથી આવેલ છે.[ફેરફાર કરો]

રબારી નો અર્થ રેવડ નથી 2409:4041:2696:3F38:9138:3436:5E4C:22EB ૦૩:૪૨, ૧૨ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]

ભાઈ શ્રી સુમિતભાઈ, મેં આપને ટ્વિટર પર થએલી ચર્ચામાં જણાવ્યું તેમ, સંદર્ભ આપો જેના પરથી અહિં ફેરફાર કરી શકાય. તમે ઉપર જે લખ્યું તે ફેરફાર કરી દીધો છે કેમકે રેવડ પરથી રબારી શબ્દ બન્યો તે વિધાન સંદર્ભ વિનાનું હતું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૩, ૧૨ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]

આપ મને જણાવો કે આપે રબારી નો અર્થ રેવડ કે ઘેટાં નું ટોળું એ કયા આધાર પર કહ્યું?[ફેરફાર કરો]

રબારી નો અર્થ રેવડ કે ઘેટાં નું ટોળું એ કયા આધાર પર કહ્યું? 2409:4041:2696:3F38:9138:3436:5E4C:22EB ૦૩:૫૬, ૧૨ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]

thanks🙏🙏 2409:4041:2696:3F38:9138:3436:5E4C:22EB ૦૪:૦૦, ૧૨ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]

રબારી એક ગોપાલક સમાજ છે. આટલું લખાણ પેજ માં મુકવા વિનતી. Imsumitdesai (ચર્ચા) ૧૯:૩૪, ૧૨ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]

રબારી મૂળ ગુર્જર જાતિ નથી. હા અમુક ઇતિહાસ કાર એવું કહ્યું છે કે રબારી અને ગુર્જર બને એક જાતિ છે પણ સત્ય અલગ છે માટે આ વિકિપીડિયા માથી એક વિર ગુર્જર જાતિ ઈ શબ્દ દૂર કરવા વિનંતી કેમ કે અમુક રબારી સમાજ ના લોકો ની લાગણી દુભાય છે કેમ કે પોતે રબારી છે અને રબારી હોવાનો ગૌરવ કરે છે માટે આખા સમાજ ને ગુર્જર જાતિ સાથે જોડવો યોગ્ય નથી સાહેબ.[ફેરફાર કરો]

મારી આપને વિનતી છે કે ગુર્જર શબ્દ દૂર કરવામાં આવે છે એની જગ્યા રબારી એટલું લખવા માં આવે Real rabari (ચર્ચા) ૨૩:૪૩, ૧૯ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

સોરઠીયા રબારી એ ઘેટાં બકરાં પાલન કરે છે બિલકુલ ગલત છે સાહેબ સોરઠીયા રબારી ગીર બરડા આલેચ માં રહે છે તેઓ મુખ્ય પશુ માં કેવળ ભેંસ અને ગાય રાખે છે અને એમાં મુખ્ય તો ભેંસ પાલન કરે છે તો મારી આપને વિનતી છે કે આપ આં લખાણ માં અપડેટ કરવા વિનતી.[ફેરફાર કરો]

સોરઠીયા રબારી જેઓ ગીર બરડા આલેક માં ઘેટાં બકરા નહિ પણ ભેંસ પાલન કરે છે સુધારો કરવા વિનતી. Real rabari (ચર્ચા) ૦૦:૦૩, ૨૦ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

શંભુ પ્રસાદ પુસતક આપણો રબારી ભાગ નંબર 4 અને પેજ નંબર 147 માં જણાવ્યું છે કે સોરઠીયા રબારી પોતાની સંભરી ભેંસ ને જંગલ માં ચરવા લઈ જાય છે અને સોરઠીયા રબારી મુખ્ય ભેંસ રાખે છે તો મારી આપને વિનતી છે કે શંભુ પ્રસાદ દેસાઈ ના નામ અને માહિતી સાથે ત્યાં સોરઠીયા રબારી ભેંસ પાળે છે તેવું બતાવવામાં આવે તેવી વિનતી છે[ફેરફાર કરો]

સોરઠીયા રબારી ભેંસ પાલન કરે છે નહિ કે ઘેટાં બકરા પાલન Real rabari (ચર્ચા) ૦૧:૪૬, ૨૦ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

શંભુ પ્રસાદ ઇતિહાસ દર્શન પુસતક માં ભાગ 4 અને પેજ નંબર 147 માં દર્શાવ્યું છે કે સોરઠીયા રબારી મૂળ એક જ રબારી છે અને મુખ્ય વ્યવસાય ભેંસ પાલન કરે છે ગીર બરડા આલેચ્ માં[ફેરફાર કરો]

મે આપને સંદર્ભ આપ્યો છે વડીલ કૃપયા પેલા ગોપાલ દર્શન ભાઈ ની માહિતી ખોટી છે માટે શંભુ પ્રસાદ ની માહિતી મુકવા વિનંતી. Real rabari (ચર્ચા) ૦૧:૫૦, ૨૦ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

રબારી રસધારા

2401:4900:577B:465E:0:0:627:BEB1 ૧૨:૦૭, ૧૭ નવેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]