ચર્ચા:રાઠવા
Appearance
મુખ્યત્વે છોટા ઉદેપુરના છોટા ઉદેપુર, કવાંટ, પાવી-જેતપુર, સંખેડા નસવાડી અને બોડેલી તાલુકામાં અને પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ અને બારિયા તાલુકાઓમાં રહે છે.
"tools"(Q7295690)
રાઠવા
[ફેરફાર કરો]Quick Facts માં રાઠવા નો ધર્મ હિન્દુ બતાવેલ છે જે ખોટું છે, રાઠવા આદિવાસી છે અને આદિવાસી પ્રકૃતિ પૂજક હોય તેઓના ધર્મ માં આદિવાસી લખશો.. Anuprathwa (ચર્ચા) ૦૪:૪૩, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
- Quick Facts - વિકિપીડિયામાં? કઇ જગ્યાએ છે આ? -- કાર્તિક ચર્ચા ૦૫:૫૬, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)