ચર્ચા:રાયગડ
Appearance
રાયગડ જિલ્લાનું મુખ્ય મથક રાયગડ નહિ પણ અલીબાગ છે.--Vyom25 (talk) ૧૭:૦૦, ૧ જુલાઇ ૨૦૧૩ (IST)
- આને કહેવાય સંશોધન. આભાર વ્યોમભાઈ! તો આને દૂર કરીશું?--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૩, ૨ જુલાઇ ૨૦૧૩ (IST)
- જરૂર, બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે રાયગડ નામે ગામ છે જ નહિ તે તો રાયગડના કિલ્લા પરથી પડેલ નામ છે.--Vyom25 (talk) ૧૧:૫૩, ૨ જુલાઇ ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૮, ૩ જુલાઇ ૨૦૧૩ (IST)
- જરૂર, બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે રાયગડ નામે ગામ છે જ નહિ તે તો રાયગડના કિલ્લા પરથી પડેલ નામ છે.--Vyom25 (talk) ૧૧:૫૩, ૨ જુલાઇ ૨૦૧૩ (IST)