ચર્ચા:લાલી (લિપસ્ટિક)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

@KartikMistry: બીજા રંગોની 'લાલી'ને શું કહેવાય? જેમ કે ગુલાબ રંગની. DerekWinters (ચર્ચા) ૦૧:૨૬, ૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]

લાલી એ સામાન્ય પ્રચલિત નામ છે. ગુલાબ નામનો કોઇ રંગ હોતો નથી. ગુલાબી હોય તો પણ તેને પ્રચલિત ભાષામાં લાલી જ કહેવાય. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૪, ૯ જૂન ૨૦૧૮ (IST)[ઉત્તર]