લખાણ પર જાઓ

ચર્ચા:લેઉવા પટેલ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અટકો હટાવવા વિશે.

[ફેરફાર કરો]

આ લેખમાં "અટકો" વાળો વિભાગ હટાવવા યોગ્ય જણાય છે. (કારણ:અકારણ લંબાઈ, અસંદર્ભ, તાણખેંચ) સભ્યશ્રીઓનું સૂચન આવકાર્ય. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૫, ૧૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઉપરોક્ત બાબતે સૌ મિત્રોને વધુ એક વખત સૂચન આપવા વિનંતી છે. અન્યથા પ્રબંધક શ્રી.ધવલભાઈ સાથે વિચાર-વિમર્શ કરી પ્રબંધકો પોતાનો નિર્ણય લેશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]