ચર્ચા:વર્તુળનો વ્યાસ
Appearance
વર્તુળ ના લેખ પર જ વર્તુળ ની ત્રિજ્યા , વ્યાસ, પરિઘ, ક્ષેત્રફળ વિષે ની માહિતી આપવી જોઈએ. તેના માટે દરેક વસ્તુ ના નવા લેખ બનવાની જરૂર લગતી નથી કે અને એના માટે નવી શ્રેણી બનવાની પણ જરૂર લગતી નથી. સૂચનો આવકાર્ય છે. -- હર્ષ કોઠારી (talk) ૦૦:૧૨, ૨૪ એપ્રિલ ૨૦૧૨ (IST)