ચર્ચા:વાઘરી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ લેખ પર બે સભ્યોએ ડિલિશન ટેગ લગાવી હતી. ક્રમશ: ત્રણ વખત એને ’ધરાર’ હટાવવામાં આવી. આ લેખ હટાવાય છે અને લેખ બનાવનાર સભ્યને જણાવાય છે કે, લેખ પર લાગતી ટેગ્સ બાબતે માત્ર ચર્ચાના પાને જ લખવું. ટેગ્સ કદાપી હટાવવી નહિ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૬, ૫ મે ૨૦૧૫ (IST)