લખાણ પર જાઓ

ચર્ચા:વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

માનનીય પ્રબંધક શ્રી ને વિનંતિ

[ફેરફાર કરો]

એક લેખ વેળાવદર કાળિયાર અભયારણ્ય ના નામે હતો. જે હવે જોવા મળતો નથી. ડીલીટ કરવામાં આવ્યો હોય એમ લાગે છે. પરંતુ જેમણે પણ ડીલીટ કર્યો એમણે બે અલગ લેખને મર્જ કરીને એક લેખ બનાવ્યો હોત તો સારૂ થાત. ખેર, હવે જો શક્ય હોય તો નિચે મુજબની વિનંતિ કરવાની છે.

# આ લેખનું નામ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય કરવું.
# જો જુનો વેળાવદર કાળિયાર અભયારણ્યનો લેખ ટ્રેશમાં હોય તો તેમાંથી આ લેખમાં નહોય તેવું લખાણ આયાત કરવું.
# ઢાંચો:ગુજરાતના અભયારણ્યો માં વેળાવદર કાળિયાર અભયારણ્યની લીંક યોગ્ય સ્થળે મુકવી.

આપને મારી અવારનવાર ની માગણીથી કામ સોંપતો હોઉ એમ લાગી ને હેરાનગતી થતી હોય તો માફી ચાહું છું. --વિહંગ (talk) ૧૧:૩૮, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

  • વિહંગજી, લેખ વેળાવદર કાળિયાર અભયારણ્ય તા:૨૨ જૂન ૨૦૧૩નાં રોજ હટાવાયો ત્યારે એમાની વિગતો હાલના આ લેખ પર લઈ લેવામાં આવેલી જ છે. અન્ય બાબતો પર તુરંત કાર્યવાહી કરીશું. આપ હેરાનગતી કરવાને હક્કદાર છો !! અમારે લાયક કામ નિસંકોચ જણાવશોજી.
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજ.પ્રવાસન પાનું પણ અહીં બાહ્યકડી તરીકે મુકીશું. હા, સૂચિતનામ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અધિકૃત ગણાય કે નહિ તે વિશે આપ અને અન્ય મિત્રો તથા પ્રબંધકશ્રી ધવલભાઈ સલાહ આપે તેની રાહ જોવાશે. પછી ઢાંચામાં મુકીશું. કેમ કે ચર્ચા:વેળાવદર_કાળિયાર_અભયારણ્ય વાંચતા સંદેહ થાય છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૩૪, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારો મત તો મેં અહિં પહેલા જ આપી દીધો છે. --ધવલચર્ચા/યોગદાન ૦૪:૩૭, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]