ચર્ચા:વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ પાંના માં એવુ કશું જ ખૉટૂ લખાણ નથી. જે કૉઈ પણ ને ખરાબ લાગે.

અહીં કોઈને સારું-ખરાબ લગાડવાનો પ્રશ્ન નથી, લખાણ વિકિલાયક ન હોય દૂર કરાય છે. અહીં પર્સનલ વેબ લિંક્સ, લખનારનાં વ્યક્તિગત નામ એ બે બાબતો તદ્દન અમાન્ય છે, લખાણ અને માહિતીની યોગ્યતા અને સંદર્ભ વગેરેની ચકાસણી બાદ કોઈને હટાવવા લાયક લાગે તો ડિલિશન ટૅગ કરી શકે છે. કોઈ મિત્રથી લેખમાં સુધારો કરી શકાય તો ઠીક, અન્યથા હટાવી શકાશે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૫૬, ૧૮ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકભાઇની વાત સાચી છે ધવલભાઇ. અહિં આપણે ઓથર નું નામ કે અવું કંઇ મુકી શકતા નથી. વળી વિકિને યોગ્ય લખાણ કઈ રીતે લખવું એ પ્રશ્ન આપને થશે. જો આપ અંગ્રેજી વિકિનો લેખ [૧] જોશો તો ખ્યાલ આવશે કે કેવી માહિતી રાખી શકાય. અને માહિતી કેવી રીતે મુકી શકાય. અનુકરણ જ કરવું એવું નથી ફક્ત લેખન પદ્દતી અનુસરવી પડે એ જરુરી છે. આપ આ બાબત સમજી શકશો અને ક્યંય અટકો તો અમારા કોઇ નો પણ સંમ્પર્ક વિના સંકોચે કરશો. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૧:૧૭, ૧૮ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]