ચર્ચા:સંગીત શૈલી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ પાનુ લાલ અથવા ખાલી હતુ માટે મે એમાં થોડું લખ્યું અગર કોઈને લાગતું હોય કે આપાનુ નકામું છે તો તે(ડીલેટ)હટાવી શકે છે.

વિકિપીડિયામાં માત્ર એક જ લીટીનો લેખ અર્થ વગરનો ગણાય છે. આ પાનું ઉપયોગી પણ લાગતું નથી. લેખનું શીર્ષક સંગીત શૈલી છે જ્યારે, લેખમાં શૈલીનો ઉલ્લેખ છે. હા, તમારું યોગદાન મહત્વનું છે. આ લેખ દૂર કરવાનો હેતુ જરાય પણ અંગત નથી. તમે લખેલા અન્ય લેખોને વિકિપીડિયાના સભ્યો એ વિસ્તૃત કર્યા છે જ. થોડો સમય લઇને મોટા અને માહિતી તેમજ તથ્ય વાળા લેખો બનાવશો તો સૌ કોઇને ઉપયોગી બનશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૨, ૨૮ જૂન ૨૦૧૯ (IST)[ઉત્તર]