ચર્ચા:સગરામ ભગત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વિકિપીડિયામાં લખવાની શરુઆત જ કરી છે. વિચરતી અને વિમુક્ત જાતિઓ વિષે લખવા માગુ છુ. વિકિપીડિયામાં લખવાની શરુઆત જ કરી છે તો કોઈ ભુલચુક, અજાણતા જ વિકિપીડિયા ના નિયમ નુ ઉલંઘન, વિકિપીડિયા માં લખાણનુ માળખુ કે જરુરી ફેરફરો માટે ધ્યાન દોરવા વિનંતી છે.--Devipujak (ચર્ચા) ૧૯:૧૧, ૨૫ મે ૨૦૧૯ (IST)