ચર્ચા:સત્રીયા નૃત્ય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ નૃત્યનાં મૂળ અસમીસ નામ সত্ৰীয়া নৃত্য પ્રમાણે તે સત્રીયા નૃત્ય હોવું જોઈએ. શું આપણે નામ બદલીશું?--ધવલચર્ચા/યોગદાન ૨૩:૨૪, ૨૦ નવેમ્બર ૨૦૧૦ (UTC)


નામાંતરણ[ફેરફાર કરો]

આપણે આ નૃત્યનું નામ બદલવું જોઈએ, મને પોતાને આના ઉચ્ચારન માટે શંકા તો હતી જ. મેં ગૂગલ પર સાત્રિય એમ હિંદી માં લખીને સર્ચ કરી જોયું. તો મને સંગીત નાટક આકાદમીની સાઈટ પર સાત્રિય નૃત્ય એવો શબ્દ મળ્યો એટલે મેં તે પ્રમાણે વાપર્યો. પણ જો ખરું ઉચ્ચારણ સત્રીયા હોય તો ચોક્કસ બદલી નાખીએ.--sushant ૦૪:૧૯, ૨૧ નવેમ્બર ૨૦૧૦ (UTC)