લખાણ પર જાઓ

ચર્ચા:સુખપુર (તા. ધારી)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગામના નામ વિશે શંકા

[ફેરફાર કરો]
  1. અમરેલી જીલ્લા પંચાયતની વેબસાઈટ પરનો નક્શો આ ગામને સખપુર જણાવે છે. (જે સુખપુર હોવું જોઈએ)
  2. લેટલોંગ.કોમ આ ગામને રામપુર જણાવે છે
  3. વિકિમેપિયા પર આ ગામને સુખપુર જણાવ્યું છે.
  4. ધારી તાલુકાના ગામોઇને યાદી (અંગ્રેજી)માં આને sakhpur કહ્યું છે. કદાચ U નું a થઈ ગયું હોય.
આ બધું જોતાં મને લાગે છે કે આ ગામનું નામ સુખપુર હોવું જોઈએ.

--Sushant savla (talk) ૦૮:૩૯, ૨૬ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

તમે સાચા છો ! ગામનું નામ "સુખપુર" જ છે. (સ્થાનિક જાણકારી અને સંદર્ભ : જિ.પં. વસતીની માહિતી, ગૂગલ સર્ચ પર મોટાભાગનાં મહત્વનાં ગુજરાતી અખબારોમાં ઉલ્લેખ/ઉચ્ચાર) લેખનું નામ બદલું છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૪, ૨૬ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]