ચર્ચા:સુદર્શન ચક્ર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ચિત્ર?[ફેરફાર કરો]

અહીંથી વિષ્ણુએ ધારણ કરેલ સુદર્શન ચક્રના ચિત્રને દૂર કરવાનું કારણ આપવા વિનંતી :) --KartikMistry (talk) ૧૦:૩૩, ૧ એપ્રિલ ૨૦૧૫ (IST)

માફ કરશો કાર્તિકભાઈ, આપે ઉમેરેલું ચિત્ર દૂર કરવાનો કોઈ આશય નહોતો. તમારા બે ફેરફારોમાંથી મેં ભૂલમાં ખોટો ફેરફાર પસંદ કર્યો અને એનું સંપાદન કર્યું જેને કારણે ચિત્ર અકસ્માતે દૂર થઈ ગયું. મેં ચિત્ર પાછું લેખમાં ઉમેરી દીધું છે. ભૂલ માટે ક્ષમા યાચું છું. ભવિષ્યમાં તમે મને સીધો પ્રશ્ન પૂછી શકો છો, મારી ચર્ચાનું પાનું આપને માટે ખુલ્લું જ છે. અને આવા કોઈ પણ ફેરફાર સાથે જો તમે સહમત ન થતા હોવ તો ગુજરાતી વિકિપીડીયાના સક્રિય સભ્યને નાતે તમને પુરો અધિકાર છે કે તમે ફેરફારો પાછા વાળી શકો અને/અથવા હટાવાયેલી માહિતી પાછી ઉમેરી શકો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૪, ૫ એપ્રિલ ૨૦૧૫ (IST)