ચર્ચા:સોઢી (તા. ધોલેરા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ ગામ મળેલ નથી પરંતુ ગુગલ મેપ્સમાં આ ગામને પણ બરવાળા તરીકે દર્શાવેલ છે એવી ધારણ મેં નક્શા પરથી બાંધી છે. ગામનું નભોઈ અને સાંગાસરને અનુલક્ષીને ધ્યાનમાં લેશો તો આ સ્થાને અન્ય કોઈ ગામ ન આવી શકે નક્શાની કડી નીચે આપેલ છે. નક્શો--Vyom25 (talk) ૨૩:૩૭, ૨ નવેમ્બર ૨૦૧૩ (IST)