ચર્ચા:સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કૌંસમાના અંગ્રેજી શબ્દો[ફેરફાર કરો]

કૌંસમાં રાખેલા અંગ્રેજી શબ્દો દૂર કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૬, ૯ ઓક્ટોબર ૨૦૧૬ (IST)

એ અંગ્રેજી શબ્દો મેં અર્થ ગુમાવવાના ભયે રાખ્યા છે. એ શબ્દોને દૂર કરતાં મૂકેલ ગુજરાતી શબ્દનો અર્થ મૂળ અર્થથી થોડો ફરી જવા સંભવ છે, તેથી સ્પષ્ટિકરણ માટે અંગ્રેજી શબ્દો રાખ્યા છે. છતાંયે બધાનો અભિપ્રાય હશે તો દૂર કરી દઈશ. --Ravishankar Joshi ૧૦:૫૧, ૧૦ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
આપણે કોઇપણ લેખમાં કૌંસમાં શબ્દો રાખતા નથી, એટલે તે દૂર કરવા વિનંતી છે. ધવલભાઇ અને અન્ય લોકોનો મત આવકાર્ય છે. @Dsvyas @Arbhatt --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૧૨, ૧૦ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
ઠીક છે.--Ravishankar Joshi ૧૪:૩૨, ૧૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
કાર્તિકભાઈ સાથે સહમત. મેં થોડા દીવસ પહેલા જ અવિભાજ્ય સંખ્યામાંથી અંગ્રેજી વિકિની કડીઓ અને અમુક (બીનજરૂરી) અંગ્રેજી શબ્દો દૂર કર્યા હતા.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૫, ૧૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)