ચર્ચા:સ્વરચક્ર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

હું વિનંતી કરું છુ કે મહેરબાની કરીને આ લેખને રદ કરવામાં ના આવે.સ્વરચક્ર એ એક ઓપેનસોર્સ પ્રોજેક્ટ છે જે આઈ.ડી.સી, આઈ.આઈ.ટી બોમ્બે ની આઈ.ડી.આઈ.ડી ટીમ દ્વરા ચલાવવામાં છે છે. સ્વરચક્ર એ ફ્રી એન્દ્રોઇડ કી-બોર્ડ છે જે હાલમાં ૧૧ ભારતીય ભાષાઓ માટે ઉપલબ્ધ છે. સ્વરચક્ર પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ ભારતીય નાગરિકોને પોતાની સ્થાનિક ભાષાને હાલના ડીજીટલ વર્લ્ડ માં ઉપયોગ કરવાનું સુચવે છે,મુખ્યત્વે નાગરિકો જેઓ અંગ્રેજી ભાષા થી એટલાબધા પરિચિત નથી.--NiravMalsattar (talk) ૧૮:૨૭, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

Makes sense, પણ લેખમાં સુધારો કરવાની જરૂર છે, જે હું કરી લઇશ. વિકિપીડિયાના નિયમ મુજબ તમારે જોકે પાનું હટાવવાની વિનંતી દૂર ન કરવી જોઇએ :) --KartikMistry (talk) ૧૭:૪૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
માફી ચાહું છુ એ બદલ. હું નિયમો થી એટલો બધો પરિચિત નથી હજુ.હું પહેલી વખતજ વિકિપેડિયા નો ઉપયોગ કરી રહ્યો છુ.તેમછતાં તમારી મદદ બદલ આભાર.હું હજુ લેખ માં સુધારો કરી રહ્યો છુ જેમકે અમુક ચિત્રો ઉમેરવાના અને વધુ વિગતવાર માહિતી.તેમછતાં તમને વિનંતી કરીશ જો તમે મને આને સક્ષમ બનાવવા માં મદદ કરી શકો તો. ધન્યવાદ.--NiravMalsattar (talk) ૧૮:૨૭, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
વેલકમ. વધુ માહિતી માટે તમારી ચર્ચાનું પાનું જુઓ. એમાં શરુઆત કરવાની બધી વિગતો મુદ્દાસર આપેલી જ છે. હવે તમને કોઇ પ્રશ્ન હોય તો મારી ચર્ચા પાનાં પર સંદેશ મૂકી શકો છો. અને હા, સહી કરવાનું ભૂલતા નહી, એ માટે ટુલબારમાં ડાબેથી ત્રીજું બટન દબાવવું --KartikMistry (talk) ૧૮:૧૪, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
ધન્યવાદ. --NiravMalsattar (talk) ૧૮:૨૭, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]