ચર્ચા:હરણાસા (તા. સુત્રાપાડા)
દેખાવ
હરણાસા
[ફેરફાર કરો]હરણાસા ગામ જૂનાગઢ જિલ્લામાં નહિ પણ ગીર સોમનાથ જિલ્લામાં આવે છે. છતાં કેમ kartik mistry તમે ફરી જૂનાગઢ કર્યું? રામ જીજ્ઞેશ (ચર્ચા) ૧૯:૨૨, ૧૦ માર્ચ ૨૦૧૬ (IST)
- આભાર. આ માટેનો સંદર્ભ શોધી રહ્યો છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૭, ૧૦ માર્ચ ૨૦૧૬ (IST)