ચર્ચા:Bhartiojas
Appearance
આ વેબસાઈટ બહુ જ સરસ છે.અને ખુબજ ઉપયોગી પણ છે. તો આ પાનાને ડીલીટ કરવાની કોઈ પણ આવશ્યકતા નથી.
- વિકિપીડિયામાં સરસ કે ઉપયોગી વસ્તુઓ કરતા નોંધપાત્ર અને સંદર્ભ સહિતના પાનાંઓને મહત્વ અપાય છે. આ વેબસાઇટ બનાવનારે આ પાનું બનાવેલ છે, એટલે તે જાહેર ખબર પણ છે. એટલે તેને તરત દૂર કરવાની જરૂર છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૩, ૩૦ એપ્રિલ ૨૦૧૮ (IST)