ચર્ચા:Johann Sebastian Bach
Appearance
કૃપા કરીને આને સંપાદિત કરવામાં સહાય કરો જેથી તે વ્યાકરણની રીતે સાચી હોય. લેખને ભૂંસશો નહીં, કારણ કે માહિતી સચોટ છે અને સ્રોતો ઉત્તમ છે. માત્ર વ્યાકરણ સુધારવાની જરૂર છે. આભારPboboc (ચર્ચા) ૦૭:૨૪, ૧૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)
- તમે પહેલાં તો જુઓ કે તેનું શીર્ષક ખોટું છે. ગુજરાતી વિકિપીડિયામાં શીર્ષક ગુજરાતીમાં જ હોય. વધુમાં ભાષાંતર તદ્ન અર્થહીન છે. ચર્ચા કર્યા વગર દૂર કરવાની વિનંતી દૂર ન કરવા વિનંતી છે! -- કાર્તિક ચર્ચા ૨૦:૧૭, ૧૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)
તમારા યોગદાન માટે આભાર. શું તમે (અથવા કોઈ અન્ય) માહિતીને સંપાદિત કરી શકો છો જેથી તે નિયમોને અનુરૂપ હોય?Pboboc (ચર્ચા) ૨૦:૨૪, ૧૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)
- ના. તમે જાતે જ એ કરો અથવા લેખ દૂર કરવો જોઇએ. આ રીતે કોઇ પણ આવીને ગમે તે લેખ બનાવી જાય તો ગુજરાતી વિકિપીડિયામાં સક્રિય સભ્યોનું કામ ખાલી અન્યના લેખો સુધારવામાં જ રહી જાય. -- કાર્તિક ચર્ચા ૨૧:૦૦, ૧૬ ઓગસ્ટ ૨૦૨૧ (IST)
સલાહ માટે ધન્યવાદ. હું જરૂરી ફેરફારો કરીશ.Pboboc (ચર્ચા) ૦૦:૫૯, ૧૭ ઓગસ્ટ ૨૦૨૧ (IST)