ચાંદ વાવડી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચાંદ વાવડી, આભાનેરી ગામ,બાંદીકુઈ નજીક, રાજસ્થાન.

ચાંદ વાવડી એક પ્રખ્યાત પગથીકુવો છે. તે ભારતના રાજસ્થાનની રાજધાની જયપુર નજીકના ગામ આભાનેરી માં આવેલ છે.

આ પગથીકુવો હર્શત માતાના મંદિરની સામે આવેલો છે. તે ભારતના સૌથી મોટા અને ઊંડા પગથી કુવામાંની એક છે.આને ૯મી શતાબ્દીમાં બાંધવવામાં આવી હતી. આ વાવડીમાં ૩૫૦૦ સાંકડા પગથિયા છે. તે ૧૦૦ ફૂટ અને ૧૩ માળા જેટલી ઊંડી છે.[૧][૨][૩][૪][૫]

નિર્દેશાંક Coordinates: Unable to parse latitude as a number:૨૭.૦૦૭૧૮૯

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:India-struct-stub