લખાણ પર જાઓ

ચારોળી (સુકોમેવો)

વિકિપીડિયામાંથી

Buchanania lanzan
Charoli nuts
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Sapindales
Family: Anacardiaceae
Genus: 'Buchanania'
Species: 'Buchanania lanzan'
દ્વિનામી નામ
B. lanzan

ચારોળી અથવા ચારોલી, અંગ્રેજી ભાષામાં Buchanania lanzan, હિન્દી ભાષામાં चारोली કે चिरौन्जी, મરાઠી ભાષામાં चारोळी તરીકે ઓળખાય છે. હિન્દી ભાષામાં પયાર કે પયાલ નામથી ઓળખાતા વૃક્ષના ફળમાં રહેલા બીજના કડક પડમાં રહેલ ચપટા, થોડા પોચા દાણા હોય છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદમાં જરાતરા બદામ જેવી ચારોળીનો ઉપયોગ ભારતીય પકવાનોં, મિઠાઇ તેમ જ ખીર ઇત્યાદિમાં સુકામેવા તરીકે કરવામાં આવે છે. આનું ઉત્પાદન સમગ્ર ભારતમાં, મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ ભારતમાં, થાય છે.