ચિચેન ઇત્ઝા

વિકિપીડિયામાંથી
ચિચેન ઇત્ઝા
ચિત્ર:Chichen Itza 3.jpg, Чичен-Ица, вид спереди.jpg
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
અધિકૃત નામPre-Hispanic City of Chichen-Itza Edit this on Wikidata
સ્થળChichén-Itzá, યુકાટન, મેક્સિકો
અક્ષાંસ-રેખાંશ20°40′59″N 88°34′07″W / 20.6831°N 88.5686°W / 20.6831; -88.5686
માપદંડસાંસ્કૃતિક: World Heritage selection criterion (i), World Heritage selection criterion (ii), World Heritage selection criterion (iii) Edit this on Wikidata[૧][૨]
સંદર્ભ483
સમાવેશ૧૯૮૯ (અજાણ્યું સત્ર)

ચીચેન-ઇત્ઝા (ઢાંચો:PronEng;[૩] from ઢાંચો:Lang-yua,[૪] "ઈત્ઝાના કુવા ના મુખ પર સ્થિત") એક વિશાળ પૂર્વ-કોલંબિયન પુરાતાત્વીક સ્થળ છે જે આજના મેક્સિકોના ઉત્તરી મધ્ય યુકતાન દ્વીપકલ્પ માં આવેલ છે. આ સ્થળ માયા સંસ્કૃતિ દ્વારા બંધાયું છે.

ચીચેન ઇત્ઝા ઉત્તરી માયા નીચાણ ક્ષેત્રનું મેસો અમેરિકન કાળગણના ના પૂર્વ સંસ્કારીૢ અંત્ય સંસ્કારી કાળ થી લઈ અંત્યસંસ્કારી કાળના પૂર્વ ભાગ સુધી એક મુખ્ય ક્ષેત્રીય કેંદ્રીય બિંદુ રહ્યું. આ સ્થળ વાસ્તુ કળાની વિપુલતા પ્રદર્શિત કરે છે, જે “મેક્સિકરણ” અને મધ્ય મેક્સિકોમાં જોવા મળતી વાસ્તુ શૈલીઓથી શરુ થઈ ને ઉત્તર મેક્સિકોના નીચાણ ક્ષેત્રની પ્યુક વાસ્તુ શૈલી સુધી વિસ્તરેલી છે. આ ક્ષેત્રમાં મધ્ય મેક્સિકન શૈલિની હાજરીને એક વખત સીધું સ્થળાંતર કે મધ્ય મેક્સિકો પરના વિજયનું પરિણામ માનવામાં આવતી હતી પણ મોટા ભાગના આધુનિક તારણો આ ક્ષેત્રમાં અ-માયા સંસ્કૃતિના અહીં ના અસ્તિત્વને સાંસ્કૃતિક ફેલાવાનું પરિણામ માને છે.

ચીચેન ઈત્ઝાના ખંડેર હવે સમવાયી માલિકીની છે. અને તેના સાર સંભાળની જવાબદારી મેક્સિકોના રાષ્ટ્રીય ઐતિહાસીક અને માનવવંશ શાસ્ત્ર સંસ્થાનની છે. જો કે આ સ્મારકોની નીચેની ભૂમિ નિજી રીતે બર્બાકાનો કુટુંબની છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Error: Unable to display the reference properly. See the documentation for details.
  2. Error: Unable to display the reference properly. See the documentation for details.
  3. See also "Chichén Itzá". English Pronunciation Guide to the Names of People, Places, and Stuff. Inogolo. મેળવેલ 2007-11-21.
  4. Barrera Vásquez et al., 1980, Cordemex dictionary
  5. Concerning the legal basis of the ownership of Chichen and other sites of patrimony, see Breglia (2006), in particular Chapter 3, "Chichen Itza, a Century of Privatization". Regarding ongoing conflicts over the ownership of Chichen Itza, see Castañeda (2005).

ઇતર વાંચન[ફેરફાર કરો]

  • Chichen Itza was popularized by American John Lloyd Stephens in Incidents of Travel in Yucatan, (two volumes, 1843)
  • Holmes, Archæological Studies in Ancient Cities of Mexico, (Chicago, 1895)
  • Spinden, Maya Art, (Cambridge, 1912)
  • Coggins & Shane, "Cenote Of Sacrifice", (U. of Texas, 1984) very scarce.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

૨૦° 40 ૫૮.૪૪° N