ચિટકુલ, હિમાચલ પ્રદેશ
Appearance
छितकुल | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 31°21′07″N 78°26′13″E / 31.3518411°N 78.4368253°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | હિમાચલ પ્રદેશ | ||
વસ્તી | ૮૦૦ (2010) | ||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
પરિચય
[ફેરફાર કરો]"ચિટકુલ" (અથવા છિતકુલ) દરિયાઈ સપાટીથી ૩૪૫૦ મીટર જેટલી ઊંચાઇ પર હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નોર જિલ્લામાં આવેલું એક ગામ છે, જે બાસ્પા નદીના ખીણ-પ્રદેશ ખાતે આવેલ ભારત દેશનું છેલ્લું અને સૌથી વધુ ઊંચાઈ પર વસેલું ગામ છે. બાસ્પા નદીના જમણા કિનારા પર આવેલ આ ગામમાં સ્થાનિક દેવી માથીનાં ત્રણ મંદિર આવેલ છે. એવું કહેવાય છે કે માથી દેવીનાં મુખ્ય મંદિર ૫૦૦ વર્ષ પહેલા ગઢવાલના એક નિવાસી દ્વારા બંધાવવામાં આવ્યાં હતાં.
માર્ગ-દર્શન
[ફેરફાર કરો]નેશનલ હાઇવે ૨૨ પર આવેલા કરછમ ખાતેથી રાકછમ અને સાંગલા થઈ ચિટકુલ જઈ શકાય છે.
ભૌગોલિક પરિસ્થિતિઓ
[ફેરફાર કરો]ચિત્ર-દર્શન
[ફેરફાર કરો]-
કરછમ - સાંગલા - ચિટકુલ માર્ગ, બાસ્પા નદીને કિનારે
-
ચિટકુલનું પ્રાકૃતિક સૌંદર્ય
-
હિંદુસ્તાન કા આખરી ઢાબા. ચિટકુલ
-
ચિટકુલ