લખાણ પર જાઓ

ચૅડનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ચૅડ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોજૂન ૧૧, ૧૯૫૯
રચનાભૂરા, પીળા અને લાલ રંગના ઉભા પટ્ટા

ભૂતકાળમાં આ ધ્વજ ભૂરાના સ્થાને લીલો પટ્ટો ધરાવતો હતો જે માલીના રાષ્ટ્રધ્વજ સાથે ગેરસમજ ન થાય માટે બદલવામાં આવ્યો. ધ્વજની મૂળભૂત સંરચના રોમાનિયાના રાષ્ટ્રધ્વજ અને એન્ડોરાના રાષ્ટ્રધ્વજ જેવી જ છે.

ધ્વજ ભાવના

[ફેરફાર કરો]

સત્તાવાર રીતે ભૂરો આકાશ, આશા અને પાણીનું, પીળો સૂર્ય અને દેશના ઉત્તરમાં આવેલ રણ વિસ્તારનું અને લાલ વૃદ્ધિ, એકતા, બલિદાન અને દેશની આઝાદી માટે વહાવેલ રક્તનું પ્રતિનિધિત્વ કરે છે.