ચેતના (સામયિક)
Appearance
સંપાદક | ઈશ્વરલાલ દેસાઈ |
---|---|
આવૃત્તિ | માસિક |
પ્રકાશક | વસંત દલાલ |
કુલ ફેલાવો | 1,000 (1956) |
સ્થાપના વર્ષ | ૧૯૫૪ |
પ્રથમ અંક | 1954 |
છેલ્લો અંક | |
દેશ | બ્રિટીશ ભારત |
મુખ્ય કાર્યાલય | સુરત |
ભાષા | ગુજરાતી |
ચેતના એ ગુજરાતી ભાષાનું એક માસિક પ્રકાશન હતું, જે ભારતના સુરતમાં પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટીના અંગ રૂપે બહાર પાડવામાં આવ્યું હતું. [૧] પ્રકાશનની સ્થાપના ૧૯૫૪માં થઈ હતી.[૨] તે અરુણ પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવતું હતું.[૩][૪] ૧૯૫૬ના વર્ષમાં ચેતનાની ૧૦૦૦ નકલો વેચાતી હતી.[૫]
ઇશ્વરલાલ દેસાઈ ચેતનાના સંપાદક હતા, અને વસંત દલાલ પ્રકાશક હતા.[૩][૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Report of the National Conference, Vol. 4. Praja Socialist Party, 1958. p. 125
- ↑ "Public life". District Gazetteer. મૂળ માંથી 19 ઑક્ટોબર 2011 પર સંગ્રહિત. મેળવેલ 29 October 2016. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ India. Press in India. New Delhi: Office of the Registrar of Newspapers, 1957. pp. 166, 447
- ↑ The Times of India Directory and Year Book Including Who's Who. Bombay: Bennett, Coleman & Co, 1961. p. 1319
- ↑ ૫.૦ ૫.૧ Socialist International (1951- ), and Asian Socialist Conference. Yearbook of the International Socialist Labour Movement. Volume I 1956-1957 London: Lincolns-Prager International Yearbook Publishing Co., Ltd, 1957. p. 270