ચેતેશ્વર પુજારા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ચેતેશ્વર અરવિંદભાઈ પુજારા ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે. તેનો જન્મ જાન્યુઆરી ૨૫, ૧૯૮૮ નાં દિવસે ભારત દેશનાં ગુજરાત રાજયનાં રાજકોટ શહેરમાં થયો હતો. ચેતેશ્વર પુજારા જમણેરી બેટધર તરીકે રમે છે. આઇ. પી. એલ. શૃંખલાની મેચોમાં તે કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]