ચોલ સામ્રાજ્ય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચોલ સામ્રાજ્ય
சோழப் பேரரசு
ઇ.સ. પૂર્વે ૩૦૦–ઇ.સ. ૧૨૭૯
ચોલ સામ્રાજ્યનો વિસ્તાર દર્શાવતો નકશો
રાજધાની શરૂઆતી ચોલ: પૂમપુહર, ઉરાયુર, તિરવુર,
મધ્ય ચોલ: પાઝહાયારી, તાંજાવુર
ગંગાઇકોંડા ચોલાપુરમ્
ભાષાઓ તમિલ
ધર્મ હિંદુ (મુખ્યત્વે શૈવપંથી)
સત્તા રાજાશાહી
રાજા
 •  ૮૪૮–૮૭૧ વિજયલ્યા ચોલ
 •  ૧૨૪૬-૧૨૭૯ રાજેન્દ્ર ચોલ દ્વિતીય
ઐતિહાસિક યુગ ઐતહાસિક યુગ
 •  સ્થાપના ઇ.સ. પૂર્વે ૩૦૦
 •  મધ્ય ચોલનો ઉદ્ભવ ઇ.સ. ૮૪૮
 •  સામ્રાજ્ય તેની પરાકાષ્ઠાએ ઇ.સ. ૧૦૩૦
 •  અંત ઇ.સ. ૧૨૭૯
પછીની સત્તા
પાંડિયન વંશ
સાંપ્રત ભાગ  ભારત
 માલદીવ્સ
 શ્રીલંકા
 મલેશિયા[૧]

ચોલ સામ્રાજ્ય (તમિલ: சோழர்) એ દક્ષિણ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય રાજ કરનાર એક સામ્રાજ્ય હતું. આ તમિલ સામ્રાજ્યનો સૌથી જૂનો ઉલ્લેખ ઇસ પૂર્વે ત્રીજી સદીના મોર્ય સામ્રાજ્યના અશોકના શિલાલેખોમાં મળે છે. આ સામ્રાજ્યનો શાસન કાળ ૧૩મી સદી સુધી વિવિધ વિસ્તારોમાં ફેલાયેલો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Singapore and the Silk Road of the Sea 1300-1800 by John N. Miksic, p.110