લખાણ પર જાઓ

ચૌટાબજાર, સુરત

વિકિપીડિયામાંથી

ચૌટાબજારભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેરનું સૌથી જૂનું બજાર છે.[] ચૌટાબજારનો ઇતિહાસ ઈ. સ. ૧૭૦૦ની પાછલી તારીખોમાં પ્રાપ્ય છે. ચૌટામાં હાલના સમયમાં મોટા મંદિર તે સમયમાં વૈષ્ણવ હવેલી તરીકે જાણીતી હતી. ત્યાં હવેલીની આસપાસના ભાગમાં દુકાનો હતી, જ્યાં સ્ત્રીઓ મંદિરની મુલાકાતે આવે ત્યારે વાસણો, કપડાં, કોસ્મેટિક, કરિયાણાની અને અન્ય રોજબરોજના ઘરગથ્થુ સામાનની ખરીદી માટે આ દુકાનોમાં આવતી હતી. આ તમામ દુકાનોના માલિક વૈષ્ણવ વણિક વેપારીઓ હતા.

  • સુરત શહેરમાં પર્યટન આકર્ષણો

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Chauta Bazaar gets a new look - Times of India". timesofindia.indiatimes.com. મેળવેલ 2016-09-11.