ચૌસઠ યોગિની મંદિર, જબલપુર
Appearance
ચૌસઠ યોગિની મંદિર[૧] ૧૦મી સદી દરમિયાન કલચુરી વંશના યદુવંશી રાજપૂતો દ્વારા નર્મદા નદી[૨] પાસે ભેડાઘાટમાં બનાવ્યુ હતું. આ મંદિર જબલપુર[૩] પાસે એક નાની ટેકરી પર બનાવાયું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Chausath Yogini Temple, Jabalpur, India | Life is a Vacation". lifeisavacation.wordpress.com. મેળવેલ 2014-09-04.
- ↑ "Indian Temples and Iconography: Chaunsat yogini temple, Bheraghat Jabalpur". indiatemple.blogspot.com. મેળવેલ 2014-09-04.
- ↑ "Chausat Yogini Temple – Jabalpur Directory – Chausat Yogini Temple -Jabalpur Online Guide – Madhya Pradesh (MP), India". jabalpurdirectory.com. મૂળ માંથી 2014-09-04 પર સંગ્રહિત. મેળવેલ 2014-09-04. સંગ્રહિત ૨૦૧૪-૦૯-૦૪ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |