લખાણ પર જાઓ

છોટાઉદેપુર રજવાડું

વિકિપીડિયામાંથી
છોટાઉદેપુર રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૭૪૩–૧૯૪૮
Flag of છોટાઉદેપુર
Flag
Coat of arms of છોટાઉદેપુર
Coat of arms
વિસ્તાર 
• ૧૯૦૧
2,305 km2 (890 sq mi)
વસ્તી 
• ૧૯૦૧
64621
ઇતિહાસ 
• સ્થાપના
૧૭૪૩
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
આજની સ્થિતિગુજરાત, ભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Rewa Kantha". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 23 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link)

છોટાઉદેપુર રજવાડું ભારતમાં બ્રિટિશ શાસન સમયનું રજવાડું હતું,[] જેની રાજધાની છોટાઉદેપુર હતી. તેના છેલ્લા શાસકે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ માર્ચ, ૧૯૪૮ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ રજવાડાની સ્થાપના ૧૭૪૩માં ચાંપાનેરના પતઇ રાવલના વંશજ રાવલ ઉદેયસિંહે કરી હતી. તેના શાસકો ચૌહાણ વંશના રાજપૂતો હતા અને રાજ્યને ૯ તોપોની સલામી મળતી હતી.[]

છોટાઉદેપુર રેવા કાંઠા એજન્સીનું બીજા વર્ગનું રજવાડું હતું.

શાસકો (બિરુદ મહારવાલ)

[ફેરફાર કરો]
  • ૧૭૬૨ – ૧૭૭૧ અરસીસિંહજી
  • ૧૭૭૧ – ૧૭૭૭ હમીરસિંહજી દ્વિતિય
  • ૧૭૭૭ – ૧૮૨૨ ભીમસિંહજી
  • ૧૮૨૨ – ૧૮૫૧ ગુમાનસિંહજી
  • ૧૮૫૧ – ૧૮૮૧ જીતસિંહજી
  • ૧૮૮૧ – ૧૮૯૫ મોતીસિંહજી
  • ૧૮૯૫ – ૨૯ ઓગસ્ટ ૧૯૨૩ ફતેહસિંહજી (જ. ૧૮૮૪ – મૃ. ૧૯૨૩)
  • ૨૯ ઓગસ્ટ ૧૯૨૩ – ૧૫ ઓક્ટોબર ૧૯૪૬ નટવરસિંહજી ફતેહસિંહજી (જ. ૧૯૦૬ – મૃ. ૧૯૪૬)
  • ૧૫ મે ૧૯૪૬ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ વિરભદ્રસિંહજી (જ. ૧૯૦૭)

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Chhota Udaipur (Princely State)
  2. "Chhota Udaipur Princely State (9 gun salute)". મૂળ માંથી 2016-04-19 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-01.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]