જયા એકાદશી
Appearance
વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષ નાં ચોથા માસ મહાની સુદ અગિયારસને જયા એકાદશી અથવા માધ શુકલા એકાદશી પણ કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, જેની કથા ઈન્દ્ર અને ઈન્દ્રસભાની પુષ્પમાલા નામની અપ્સરા તેમજ માલ્યવાન નામના ગાંધર્વને અનુલક્ષીને કહેવામાં આવી છે, જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |