જાખમ નદી
Appearance
જાખમ નદી પશ્ચિમ ભારતમાં આવેલા રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જિલ્લાના છોટી સાદરી ટેકરીઓના દક્ષિણ-પશ્ચિમ ભાગમાંથી નીકળે છે અને ઉદયપુર જિલ્લાના પર્વતીય વિસ્તારોમાંથી પસાર થતી દક્ષિણ-પશ્ચિમ દિશામાં વહે છે.[૧] બિલારા ગામ નજીક આ સોમ નદીમાં મળી જાય છે. આ નદી પર જાખમ પરિયોજના હેઠળ બંધ (ડેમ) બાંધવામાં આવેલ છે.
ભૌગોલિક પરિસ્થિતિઓ
[ફેરફાર કરો]- ઉદ્ગમ સ્થળ = છોટી સાદરી, ચિત્તોડગઢ
- નદી વિસ્તાર = ૨,૩૧૮ ચોરસ કિમી
- રેખાંશ = ૭૪°૧૪' અને ૭૪° ૪૭'
- અક્ષાંશ= ૨૩°૫૩' અને ૨૪°૩૦'
- ઉપનદીઓ: કર્માઈ અને સુકલી
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "3. River Jakham". waterresources.rajasthan.gov.in. મૂળ માંથી 2016-03-09 પર સંગ્રહિત. મેળવેલ ૦૪-૦૧-૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ)