જિરાફ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Giraffe જિરાફ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Mammalia
ગૌત્ર: Artiodactyla
કુળ: Giraffidae
પ્રજાતિ: Giraffa
જાતિ: G. camelopardalis
દ્વિપદ નામ
Giraffa camelopardalis
Linnaeus, 1758
Range map

જિરાફ઼ આફ્રિકાનાં જંગલોમાં જોવા મળતું એક શાકાહારી પ્રાણી છે. જિરાફ બધાં જ પ્રાણીઓમાં સૌથી વધારે ઉઁચાઇ ધરાવતું પ્રાણી છે. તેના પીળા રંગના શરીર પર તપખીરિયા રંગનાં મોટાં ટપકાં હોય છે.જિરાફની ડોક લાંબી હોય છે.