લખાણ પર જાઓ

જીવ મિલખા સિંઘ

વિકિપીડિયામાંથી

જીવ મિલખા સિંહ ભારત દેશના સૌપ્રથમ ધંધાદારી ગોલ્ફ ખેલાડી છે. તેઓ ફ્લાઈંગ સિંહ નામ વડે ઓળખાતા પ્રસિદ્દ ભારતીય દોડવીર દોડવીર મિલખા સિંઘના પુત્ર છે. એમનાં માતા નિર્મલ કૌર ભારત દેશની મહિલા વૉલીબાલ ટીમના કપ્તાન પદ પર ચુક્યાં છે. ઈ. સ. ૨૦૦૬ના વર્ષમાં એમણે વિશ્વના શ્રેષ્ઠતમ ૧૦૦ ગોલ્ફ ખેલાડીઓમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. તેઓ ચંડીગઢ શહેરમાં રહે છે. એમનું ઈ. સ. ૨૦૦૭ના વર્ષમાં પદ્મશ્રીના પુરસ્કાર વડે સન્માન કરવામાં આવ્યું હતું.