ઞ
Appearance
ઞ | |
---|---|
ઞ | |
વપરાશ | |
લખાણ પદ્ધતિ | ગુજરાતી લિપિ |
પ્રકાર | મુળાક્ષર |
મૂળ ભાષા | ગુજરાતી |
યુનિકોડ ક્રમાંક | U+0A9E |
ઇતિહાસ | |
વિકાસ |
|
અન્ય | |
ઞ (IPA: /ɲə/) ગુજરાતી વર્ણમાળા[૧]નો એક અનુનાસિક અને તાલવ્ય વ્યંજન મૂળાક્ષર છે. આ મૂળાક્ષરથી શરૂ થતો કોઇ શબ્દ શબ્દકોશમાં નથી, તેમજ તે વ્યવહારમાં હાલની ગુજરાતી ભાષામાં ઉપયોગમાં નથી આવતો. ઞ કક્કામાં ઝ અને ટ મૂળાક્ષરોની વચ્ચેના ક્રમમાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ AG, Compart. "Find all Unicode Characters from Hieroglyphs to Dingbats – Unicode Compart" (અંગ્રેજીમાં). મેળવેલ 2018-12-17.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |