ગુજરાતી લિપિ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ગુજરાતી | |
---|---|
![]() | |
Type | અબુગિડા
|
Languages | ગુજરાતી કચ્છી અવેસ્તા (પારસીઓ દ્વારા બોલાતી પ્રાચીન ભાષા) ભીલી ડુંગરા ભીલ ગામીત ચૌધરી કુકણા રાજપુત ગરાસિયા વારલી વસાવી[૧] |
Time period | આશરે ૧૫૯૨ - હાલમાં |
Parent systems | પ્રોટો-સિનેટિક મૂળાક્ષરો[a]
|
Sister systems | રંજતા લિપિ મોદી |
Direction | Left-to-right |
ISO 15924 | Gujr, 320 |
Unicode alias | Gujarati |
U+0A80–U+0AFF | |
[a] બ્રાહ્મિક લિપિઓના સેમિટિક મૂળ વિશે મતાંતર છે. | |
ગુજરાતી લિપિ એ ગુજરાત રાજ્યમાં વસતા લોકો દ્વારા લેખનકાર્યમાં વપરાતી લિપિ છે, જે લિપિમાં ગુજરાતી, કચ્છી તેમજ કેટલીક અન્ય ભાષાઓ લખવામાં વાપરવામાં આવે છે.
સ્વર[ફેરફાર કરો]
અક્ષર | વિભેદક | 'ક' ની બારાખડી | દેવનાગરી લિપિમાં સમાન અક્ષર |
ખડી બોલી હિન્દીમાં ઉચ્ચાર |
આઈ.પી.એ. | વિભેદક નું નામ[૨] |
---|---|---|---|---|---|---|
અ | ક | अ | ə | |||
આ | ા | કા | आ | a | કાનો | |
ઇ | િ | કિ | इ | ई | i | હ્રસ્વ ઇ |
ઈ | ી | કી | ई | દીર્ઘ ઈ | ||
ઉ | ુ | કુ | उ | ऊ | u | હ્રસ્વ ઉ |
ઊ | ૂ | કૂ | ऊ | દીર્ઘ ઊ | ||
ઋ | ૃ | કૃ | ऋ | रू | ઋ | |
એ | ે | કે | ए | ए, ऐ | e, ɛ | એક માત્રા |
ઐ | ૈ | કૈ | ऐ | अय | əj | બે માત્રા |
ઓ | ો | કો | ओ | ओ, औ | o, ɔ | કાનો માત્રા |
ઔ | ૌ | કૌ | औ | अव | əʋ | કાનો બે માત્રા |
અં | ં | કં | अं | અનુસ્વાર | ||
અ: | ઃ | કઃ | अ: | વિસર્ગ |
અંગ્રેજી ભાષામાં એ અને ઓ ના પહોળા ઉચ્ચારને સંજ્ઞાત્મક રીતે દર્શાવવા માટે નીચેના બે સ્વરોનો ઉપયોગ વધતો જાય છે.
અક્ષર | વિભેદક | 'ક' ની બારાખડી | દેવનાગરી લિપિમાં સમાન અક્ષર |
આઈ.પી.એ. | વિભેદક નું નામ[૩] |
---|---|---|---|---|---|
ઍ | ૅ | કૅ | ऍ | â | |
ઑ | ૉ | કૉ | ऑ | ô |
વ્યંજન[ફેરફાર કરો]
અહીં ગુજરાતી લિપિના વ્યંજનો એના હિંદી-દેવનાગરી અને આઈ.પી.એની સરખામણી સાથે પ્રસ્તુત છે.
સ્પર્શ | અનુનાસિક | અંત:સ્થ | ઉષ્માન્ | ||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
અઘોષ | ઘોષ | ||||||||||||||||||||
અલ્પપ્રાણ | મહાપ્રાણ | અલ્પપ્રાણ | મહાપ્રાણ | ||||||||||||||||||
કંઠ્ય | ક | क | kə | ખ | ख | khə | ગ | ग | ɡə | ઘ | घ | ɡɦə | ઙ | ङ | ŋə | ||||||
તાલવ્ય | ચ | च | tʃə | છ | छ | tʃhə | જ | ज | dʒə | ઝ | झ | dʒɦə | ઞ | ञ | ɲə | ય | य | jə | શ | श | ʃə |
મૂર્ધન્ય | ટ | ट | ʈə | ઠ | ठ | ʈhə | ડ | ड | ɖə | ઢ | ढ | ɖɦə | ણ | ण | ɳə | ર | र | ɾə | ષ | ष | |
દંત્ય | ત | त | t̪ə | થ | थ | t̪hə | દ | द | d̪ə | ધ | ध | d̪ɦə | ન | न | nə | લ | ल | lə | સ | स | sə |
ઓષ્ઠ્ય | પ | प | pə | ફ | फ | phə | બ | ब | bə | ભ | भ | bɦə | મ | म | mə | વ | व | ʋə |
કંઠસ્થાનીય | હ | ha | ɦə |
---|---|---|---|
મૂર્ધન્ય | ળ | ɭə | |
ક્ષ | kʃə | ||
જ્ઞ | jña | ɡnə |
અંક[ફેરફાર કરો]
0 | ૦ | શૂન્ય (મીંડું) |
1 | ૧ | એકડો |
2 | ૨ | બગડો |
3 | ૩ | ત્રગડો |
4 | ૪ | ચોગડો |
5 | ૫ | પાંચડો |
6 | ૬ | છગડો |
7 | ૭ | સાતડો |
8 | ૮ | આઠડો |
9 | ૯ | નવડો |
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "ScriptSource - Gujarati". Retrieved 2017-02-13. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ (Tisdall 1892, p. 20)
- ↑ (Tisdall 1892, p. 20)
![]() |
વિકિમીડિયા કોમન્સ પર ગુજરાતી લિપી સંબંધિત માધ્યમો છે. |