લખાણ પર જાઓ

ગુજરાતી ફિલ્મોની યાદી

વિકિપીડિયામાંથી

ગુજરાતી ભાષાના ચલચિત્રોની યાદી છે. નરસિંહ મહેતા પ્રથમ ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર હતું જે ૧૯૩૨માં રજૂ થયું હતું.[][][]

૧૯૩૦

  • નરસિંહ મહેતા
  • સતી સાવિત્રી (૧૯૩૨)
  • ગુણસુંદરી (૧૯૩૪)
  • ઘર જમાઈ (૧૯૩૫)
  • અક્કલ ના બારદાન (૧૯૩૬)

૧૯૪૦

  • રાણકદેવી (૧૯૪૬)
  • મીરાબાઈ (૧૯૪૬)
  • ગુણસુંદરી (૧૯૪૮)
  • કરિયાવર (૧૯૪૮)
  • વડિલોના વાંકે (૧૯૪૮)
  • જોગીદાસ ખુમાણ (૧૯૪૮)
  • નણંદ ભોજાઈ (૧૯૪૮)
  • વેવિશાળ (૧૯૪૯)
  • મંગળફેરા (૧૯૪૯)
  • કહ્યાગરો કંથ (૧૯૫૦)

૧૯૫૦

  • કન્યાદાન (૧૯૫૧)
  • મૂળુ માણેક (૧૯૫૫)
  • વિધાતા (૧૯૫૬)
  • મળેલા જીવ (૧૯૫૬)

૧૯૬૦

૧૯૭૦

  • ખમ્મા મારા વીરા / રક્ષા બંધન
  • સંતુ રંગીલી (૧૯૭૬)
  • તમે રે ચંપો ને અમે કેળ (1978)
  • રાજા ભરથરી (1973)
  • હોથલ પદમણી (1974)
  • હરીચંદ્ર તારામતી (1974)
  • શેઠ સગાળશા (1975)

૧૯૮૦

  • ભવની ભવાઈ
  • મેરુ મુળાંદે (1980)
  • ઢોલી (1982)
  • ઢોલા મારુ (1983)
  • પાલવડે બાંધી પ્રિત (1983)
  • હિરણને કાંઠે (1984)
  • સાજણ તારા સંભારણા (1985)
  • મેરુ માલણ (1985)
  • ઉજળી મેરામણ (1985)
  • સાયબા મોરા (1986)
  • પારસ પદમણી (1987)
  • મોતી વેરાણાં ચોકમાં (1987)

૧૯૯૦

  • દેશ રે જોયા દાદા પરદેશ જોયા
  • હું હુંશી હુંશીલાલ
  • મારે ટોડલે બેઠો મોર (1991)
  • ઝુલણ મોરલી (1991)
  • પંખીડા ઓ પંખીડા (1993)
  • લખતરની લાડી વિલાયતનો વર (1999)

૨૦૦૦

  • મૈયર મા મનડુ નથી લાગતુ
  • ધુળકી તારી માયા લાગી (૨૦૦૩)
  • એકવાર પિયુને મળવા આવજે (૨૦૦૬)
  • રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭)
  • બેટર હાફ (૨૦૦૮)
  • મોટા ઘરની વહુ (૨૦૦૮)
  • દુઃખડા હરો મા દશામા (૨૦૦૮)
  • લિટ્ટલ ઝિઝોઉ (૨૦૦૯)
  • વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦)

૨૦૧૦

આ પણ જુઓ

સંદર્ભ

  1. "Gujarati cinema: A battle for relevance". ૧૬ ડિસેમ્બર ૨૦૧૨.
  2. "NEWS: Limping at 75". Screen (magazine). ૪ મે ૨૦૦૭.[હંમેશ માટે મૃત કડી]
  3. "'Dhollywood' at 75 finds few takers in urban Gujarat". The Financial Express (India). ૨૨ એપ્રિલ ૨૦૦૭.

બાહ્ય કડીઓ