ગુજરાતી ભાષીઓની સંખ્યા મુજબ ભારતીય રાજ્યોની યાદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગુજરાતી ભાષીઓની સંખ્યા મુજબ ભારતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી છે, જે વર્ષ ૨૦૧૧માં થયેલી વસ્તી ગણતરી[૧]ને આધારે બનાવવામાં આવી છે. તે સમયે જે તે રાજ્યની કુલ વસ્તીના આંકડા વસ્તી ગણતરીના જાળસ્થળ પર ઉપલબ્ધ છે[૨].

વસ્તીની દૃષ્ટિએ ક્રમ રાજ્ય કુલ વસ્તી ગુજરાતીઓની વસ્તી ગુજરાતી (નર) ગુજરાતી (માદા) ટકાવારી
-- ભારત ૧,૨૧,૦૮,૫૪,૯૭૭ ૫,૫૪,૯૨,૫૫૪ ૨,૮૫,૬૨,૦૪૨ ૨,૬૯,૩૦,૫૧૨ ૪.૫૮%
ગુજરાત ૬,૦૪,૩૯,૬૯૨ ૫,૧૯,૫૮,૭૩૦ ૨,૬૭,૭૪,૩૩૭ ૨,૫૧,૮૪,૩૯૩ ૮૫.૯૭%
મહારાષ્ટ્ર ૧૧,૨૩,૭૪,૩૩૩ ૨૩,૭૧,૭૪૩ ૧૧,૯૮,૭૪૬ ૧૧,૭૨,૯૯૭ ૨.૧૧%
તમિલ નાડુ ૭,૨૧,૪૭,૦૩૦ ૨,૭૫,૦૨૩ ૧,૩૮,૪૯૦ ૧,૩૬,૫૩૩ ૦.૩૮%
મધ્ય પ્રદેશ ૭,૨૬,૨૬,૮૦૯ ૧,૮૭,૨૧૧ ૯૪,૧૫૨ ૯૩,૦૫૯ ૦.૨૬%
દમણ અને દીવ ૨,૪૩,૨૪૭ ૧,૨૩,૬૪૮ ૬૨,૩૯૦ ૬૧,૨૫૮ ૫૦.૮૩%
કર્ણાટક ૬,૧૦,૯૫,૨૯૭ ૧,૧૪,૬૧૬ ૫૮,૭૦૬ ૫૫,૯૧૦ ૦.૧૯%
દાદરા અને નગરહવેલી ૩,૪૩,૭૦૯ ૭૩,૮૩૧ ૩૭,૪૭૭ ૩૬,૩૫૪ ૨૧.૪૮%
રાજસ્થાન ૬,૮૫,૪૮,૪૩૭ ૬૭,૪૯૦ ૨૯,૫૦૧ ૩૭,૯૮૯ ૦.૧૦%
આંધ્ર પ્રદેશ ૮,૪૫,૮૦,૭૭૭ ૫૮,૯૪૬ ૨૯,૮૫૧ ૨૯,૦૯૫ ૦.૦૭%
૧૦ પશ્ચિમ બંગાળ ૯,૧૨,૭૬,૧૧૫ ૪૧,૩૭૧ ૨૧,૨૪૦ ૨૦,૧૩૧ ૦.૦૫%
૧૧ દિલ્હી ૧,૬૭,૮૭,૯૪૧ ૪૦,૬૧૩ ૨૦,૮૯૬ ૧૯,૭૧૭ ૦.૨૪%
૧૨ છત્તીસગઢ ૨,૫૫,૪૫,૧૯૮ ૩૯,૧૧૬ ૨૦,૦૨૮ ૧૯,૦૮૮ ૦.૧૫%
૧૩ ઝારખંડ ૩,૨૯,૮૮,૧૩૪ ૨૨,૧૦૯ ૧૧,૪૩૬ ૧૦,૬૭૩ ૦.૦૭%
૧૪ જમ્મુ અને કાશ્મીર ૧,૨૫,૪૧,૩૦૨ ૧૯,૨૬૧ ૧૧,૮૦૮ ૭,૪૫૩ ૦.૧૫%
૧૫ ઉત્તર પ્રદેશ ૧૯,૯૮,૧૨,૩૪૧ ૧૫,૪૪૨ ૮,૧૬૦ ૭,૨૮૨ ૦.૦૧%
૧૬ ઓરિસા ૪,૧૯,૭૪,૨૧૮ ૧૪,૮૫૬ ૭,૭૪૨ ૭,૧૧૪ ૦.૦૪%
૧૭ પંજાબ ૨,૭૭,૪૩,૩૩૮ ૧૩,૫૩૧ ૭,૪૫૬ ૬,૦૭૫ ૦.૦૫%
૧૮ હિમાચલ પ્રદેશ ૬૮,૬૪,૬૦૨ ૧૦,૦૧૨ ૫,૧૨૩ ૪,૮૮૯ ૦.૧૫%
૧૯ બિહાર ૧૦,૪૦,૯૯,૪૫૨ ૮,૨૯૭ ૪,૩૭૨ ૩,૯૨૫ ૦.૦૧%
૨૦ આસામ ૩,૧૨,૦૫,૫૭૬ ૭,૬૬૦ ૪,૨૩૮ ૩,૪૨૨ ૦.૦૨%
૨૧ હરિયાણા ૨,૫૩,૫૧,૪૬૨ ૭,૫૧૯ ૪,૦૩૨ ૩,૪૮૭ ૦.૦૩%
૨૨ ગોઆ ૧૪,૫૮,૫૪૫ ૬,૮૪૬ ૩,૫૬૬ ૩,૨૮૦ ૦.૪૭%
૨૩ કેરળ ૩,૩૪,૦૬,૦૬૧ ૪,૭૧૦ ૨,૪૨૪ ૨,૨૮૬ ૦.૦૧%
૨૪ ઉત્તરાખંડ ૧,૦૦,૮૬,૨૯૨ ૩,૯૨૧ ૨,૧૯૫ ૧,૭૨૬ ૦.૦૪%
૨૫ ચંડીગઢ ૧૦,૫૫,૪૫૦ ૧,૫૭૩ ૮૨૮ ૭૪૫ ૦.૧૫%
૨૬ પોંડિચેરી ૧૨,૪૭,૯૫૩ ૧,૪૨૮ ૭૦૧ ૭૨૭ ૦.૧૧%
૨૭ ત્રિપુરા ૩૬,૭૩,૯૧૭ ૧,૩૮૪ ૮૮૯ ૪૯૫ ૦.૦૪%
૨૮ અરુણાચલ પ્રદેશ ૧૩,૮૩,૭૨૭ ૩૬૨ ૨૭૭ ૮૫ ૦.૦૩%
૨૯ મેઘાલય ૨૯,૬૬,૮૮૯ ૩૪૩ ૨૪૩ ૧૦૦ ૦.૦૧%
૩૦ નાગાલેંડ ૧૯,૭૮,૫૦૨ ૨૭૭ ૨૧૭ ૬૦ ૦.૦૧%
૩૧ અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ ૩,૮૦,૫૮૧ ૨૪૧ ૧૫૫ ૮૬ ૦.૦૬%
૩૨ સિક્કિમ ૬,૧૦,૫૭૭ ૧૯૭ ૧૫૬ ૪૧ ૦.૦૩%
૩૩ મણિપુર ૨૮,૫૫,૭૯૪ ૧૬૪ ૧૨૯ ૩૫ ૦.૦૧%
૩૪ મિઝોરમ ૧૦,૯૭,૨૦૬ ૫૯ ૫૮ ૦.૦૧%
૩૫ લક્ષદ્વીપ ૬૪,૪૭૩ ૨૪ ૨૩ ૦.૦૧%

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "PART-A: DISTRIBUTION OF THE 22 SCHEDULED LANGUAGES-INDIA/STATES/UNION TERRITORIES - 2011 CENSUS" (PDF). વસ્તી ગણતરી. Office of the Registrar General & Census Commissioner, India. પૃષ્ઠ ૨૪. મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૮.
  2. "◦Primary Census Abstract Data Tables (India & States/UTs - District Level) (Excel Format)" (PDF). વસ્તી ગણતરી. Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૮.