ગુજરાતી દૈનિકપત્રોની યાદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ લેખ ગુજરાતી દૈનિકપત્રોની યાદી ધરાવે છે.

દૈનિકનું નામ પ્રકાશનનું સ્થળ સ્થાપના આર.એન.આઇ ક્રમાંક વેબસાઇટ વિશેષ નોંધ
સંદેશ અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ભૂજ ૧૫૮૪૫૭ (અમદાવાદ) http://www.sandesh.com
ગુજરાત સમાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ ૪૬૯૩૧/૮૫ http://www.gujaratsamachar.com
દિવ્ય ભાસ્કર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ, જૂનાગઢ http://www.divyabhaskar.co.in
સમભાવ મેટ્રો અમદાવાદ http://www.sambhaav.com/
મુંબઈ સમાચાર મુંબઈ ૧ જુલાઇ, ૧૮૨૨ ૧૫૬૩/૧૯૫૭ http://www.bombaysamachar.com/ સૌથી જૂનું સમાચારપત્ર
સૌરાષ્ટ્ર સમાચાર ભાવનગર https://www.gujarat-samachar.com દિવ્ય ભાસ્કર જુથમાં ભળી ગયુ છે.
વરાછા ટાઇમ્સ સુરત http://varachhatimes.weebly.com
શરૂઆત જુનાગઢ ૧૯૭૮ ૬૭૪૩૮/૭૮ http://sharooatdaily.com/ સંગ્રહિત ૨૦૧૩-૦૯-૧૭ ના રોજ વેબેક મશિન
સયાજી સમાચાર વડોદરા http://sayajisamachar.com/ સંગ્રહિત ૨૦૧૩-૦૭-૦૮ ના રોજ વેબેક મશિન સંગ્રહિત ૨૦૧૩-૦૭-૦૮ ના રોજ વેબેક મશિન
વડોદરા સમાચાર વડોદરા http://www.vadodarasamachar.com/
અકિલા રાજકોટ http://www.akilaindia.com
વેસ્ટર્ન ટાઇમ્સ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ
પ્રભાત અમદાવાદ, મહેસાણા
બિન્દુ અમદાવાદ
ગુજરાતનીતિ અમદાવાદ
સૂર્યકાલ અમદાવાદ
ગુજરાત ટુડે અમદાવાદ https://www.gujarattoday.in/
ગુજરાત શતાબ્દી અમદાવાદ
જય ગુજરાત અમદાવાદ
માનવ મિત્ર અમદાવાદ
ન્યુઝ લાઇન સીધા સમાચાર અમદાવાદ http://gujarati.webdunia.com/regional-gujarat-news/250
ગુજરાત પ્રણામ અમદાવાદ
નિર્મળ ગુજરાત અમદાવાદ
જનસતા અમદાવાદ
જય હિન્દ અમદાવાદ http://jaihinddaily.in/ સંગ્રહિત ૨૦૧૮-૧૧-૦૩ ના રોજ વેબેક મશિન
લોક મિત્ર અમદાવાદ
માધ્યમ અમદાવાદ
પ્રચલિત અમદાવાદ
આપણુ ગુજરાત અમદાવાદ
પશ્ચિમ એક્સ્પ્રેસ અમદાવાદ
કર્ણાવતી એક્સ્પ્રેસ અમદાવાદ
ગુજરાત પોઇન્ટ અમદાવાદ
ટાઇમ્સ ઓફ કર્ણાવતી અમદાવાદ
સ્ટાન્ડર્ડ હેરાલ્ડ અમદાવાદ
ઇકોનોમિક ટાઇમ્સ અમદાવાદ
ગુજરાત પ્રવાહ અમદાવાદ
સુકાન સમાચાર અમદાવાદ ૧૩ માર્ચ, ૧૯૯૭ ૬૫૩૯૦/૯૬ (અમદાવાદ) http://www.sukansamachar.com
દિવ્ય ગુજરાત અમદાવાદ
ગરવી ગુજરાત અમદાવાદ
ક્રાઇમ સોલ્યુસન અમદાવાદ
જીન્દગી સમાચાર અમદાવાદ
ફૂલછાબ રાજકોટ http://www.phulchhab.com/
મધ્યાંતર સંચાર આણંદ, ખેડા
નવગુજરાત સમય અમદાવાદ http://navgujaratsamay.indiatimes.com/
સૌરાષ્ટ્ર સમય સમાચાર ગોંડલ http://www.saurashtrasamay.com/
ગોંડલ સમાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ http://newsgondal.com/?p=8661[હંમેશ માટે મૃત કડી]
ઇકોનોમિક ટાઇમ્સ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ http://gujarati.economictimes.indiatimes.com/
કચ્છમિત્રસમાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ http://kutchmitradaily.com/
અભિયાનમૅગેઝિન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ http://abhiyaanmagazine.com/
આજ કાલ સમાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ http://www.aajkaaldaily.com/
જન્મભૂમિ સમાચાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ https://www.janmabhoominewspapers.com/
નોબત સમાચાર જામનગર http://www.nobat.com/
ચિત્રલેખા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, મુંબઇ http://chitralekha.com/
ભારત ભોમકા ગોંડલ