ગુજરાતી બ્રેઇલ
Appearance
ગુજરાતી બ્રેઇલ | |
---|---|
Type | વર્ણમાળા
|
Languages | ગુજરાતી ભાષા |
Parent systems | બ્રેઇલ
|
Print basis | ગુજરાતી મૂળાક્ષરો |
ગુજરાતી બ્રેઇલ અથવા અંધલિપિ ભારતી બ્રેઇલ વર્ણમાળાઓમાંની એક છે અને તે મોટે ભાગે અન્ય ભારતી વર્ણમાળાઓને અનુસરે છે.[૧]
વર્ણમાળા
[ફેરફાર કરો]ગુજરાતી બ્રેઇલ મૂળાક્ષરો નીચે પ્રમાણે છે.
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો | અ | આ | ઇ | ઈ | ઉ | ઊ | ઍ | એ | ઐ | ઑ | ઓ | ઔ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ISO | a | ā | i | ī | u | ū | â | e | ai | ô | o | au |
બ્રેઇલ |
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો | ઋ | ૠ | ||
---|---|---|---|---|
ISO | r̥ | r̥̄ | ||
બ્રેઇલ |
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો | ક | ખ | ગ | ઘ | ઙ |
---|---|---|---|---|---|
ISO | k | kh | g | gh | ṅ |
બ્રેઇલ |
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો | ચ | છ | જ | ઝ | ઞ |
---|---|---|---|---|---|
ISO | c | ch | j | jh | ñ |
બ્રેઇલ |
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો | ટ | ઠ | ડ | ઢ | ણ |
---|---|---|---|---|---|
ISO | ṭ | ṭh | ḍ | ḍh | ṇ |
બ્રેઇલ |
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો | ત | થ | દ | ધ | ન |
---|---|---|---|---|---|
ISO | t | th | d | dh | n |
બ્રેઇલ |
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો | પ | ફ | બ | ભ | મ |
---|---|---|---|---|---|
ISO | p | ph | b | bh | m |
બ્રેઇલ |
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો | ય | ર | લ | ળ | વ |
---|---|---|---|---|---|
ISO | y | r | l | ḷ | v |
બ્રેઇલ |
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો | શ | ષ | સ | હ |
---|---|---|---|---|
ISO | ś | ṣ | s | h |
બ્રેઇલ |
બે જોડાક્ષરો આ મુજબ લખાય છે,
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો | ક્ષ | જ્ઞ |
---|---|---|
ISO | kṣ | jñ |
બ્રેઇલ |
અને હલન્ત, અનુસ્વાર, વિસર્ગ, ચંદ્રબિંદુ, અવગ્રહ આ મુજબ,
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો | ક્ | કં | કઃ | કઁ | કઽ | |||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
ISO | હલન્ત | અનુસ્વાર | વિસર્ગ | ચંદ્રબિંદુ | અવગ્રહ | |||||
બ્રેઇલ |
વિરામ ચિહ્નો
[ફેરફાર કરો]વિરામચિહ્નોની વધુ માહિતી માટે જુઓ: Bharati Braille#Punctuation.
કેટલાક વિરામચિહ્નો માટેના બ્રેઇલ અન્ય અક્ષરો માટેના બ્રેઇલને મળતા આવે છે.
વિરામચિહ્ન | અલ્પ વિરામ (,) |
અર્ધ વિરામ (;) | મહાવિરામ (:) | પૂર્ણ વિરામ (.) | ઉદ્ગારચિહ્ન (!) | પ્રશ્નચિહ્ન (?) / અવતરણ ચિહ્ન શરૂ |
અવતરણ ચિહ્ન પૂર્ણ | |
---|---|---|---|---|---|---|---|---|
બ્રેઇલ | ||||||||
વિરામચિહ્ન | વિગ્રહરેખા (–) | મહારેખા (—) | કૌંસ ( ) | લોપકચિહ્ન (') | ||||
બ્રેઇલ |
અંક
[ફેરફાર કરો]અંકની શરૂઆત પહેલા ખાસ એવું બ્રેઇલ વચ્ચે ખાલી જગ્યા છોડ્યા વગર મુકવામાં આવે છે જે દર્શાવે છે કે હવે પછીના બ્રેઇલ અંક દર્શાવે છે.
(અંક શરૂ થયાનું બ્રેઇલ) |
૧ |
૨ |
૩ |
૪ |
૫ |
૬ |
૭ |
૮ |
૯ |
૦ |
(અપૂર્ણાંક) |
અન્ય વપરાશના બ્રેઇલ
[ફેરફાર કરો] (અંક શરૂ થયા) |
(અંક પુરા થયાનું દર્શાવવા) |
(ફુદરડી (*)) |
(અંગ્રેજી રૂપાંતર વખતે કેપિટલ શબ્દ દર્શાવવા) |
(ઢળતા શબ્દો (ઇટાલિક્સ) અથવા શબ્દ પર ભાર દર્શાવવા) |
(ખાલી જગ્યા) |
ભારત સરકાર દ્વારા ગાણિતિક અને વૈજ્ઞાનિક સંજ્ઞાઓ ઉપરાંત હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીત દર્શાવવા વપરાતી સંજ્ઞાઓ માટે ખાસ બ્રેઇલ નક્કી કરવામાં આવ્યા છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ World Braille Usage સંગ્રહિત ૨૦૧૪-૦૯-૦૮ ના રોજ વેબેક મશિન, UNESCO, 2013