કૌંસ
Appearance
() [] {} | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
કૌંસ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
કૌંસ ત્રણ જાતના છે.[૧] ( ), [ ] અને { }.
૧. કોઈ અઘરા શબ્દનો અર્થ એ શબ્દ પછી તરત જ કૌંસમાં મુકાય છે. જેમકે,
- દેહ (શરીર) અને દેહી (આત્મા) ની પવિત્રતા સાધીને જ મનુષ્ય ઊંચે ચડે છે.
૨. જુદા જુદા ફકરા કે મુદ્દા બતાવનાર આંકડાઓ કે શબ્દો ઘણીવાર કૌંસમાં મુકાય છે. જેમકે,
- નામના પ્રકારો :—
- (૧) જાતિવાચક --- [૧] જાતિવાચક
- (૨) સંજ્ઞાવાચક --- [૨] સંજ્ઞાવાચક
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૫૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |