લખાણ પર જાઓ

વિરામચિહ્નો

વિકિપીડિયામાંથી
‘ ’
વિરામચિહ્નો
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

વિરામચિહ્નો એટલે લખાણની ભાષામાં વપરાતાં એવા ચિહ્નો જે લખાણ વાંચતા, કે બોલતા, ક્યાં કેટલી વિશ્રાંતિ લેવી એ દર્શાવે છે. એ ઉપરાંત વિરામચિહ્નો ભાષાનું સંયોજન અને બંધારણ પણ દર્શાવે છે.

લેખીત ભાષામાં વિરામચિહ્નો અર્થભેદ પણ દર્શાવે છે. દા.ત. વાક્ય; "પુરુષ વિના, સ્ત્રી, અપૂર્ણ છે." (પુરુષનું મહત્વ), "પુરુષ, વિના સ્ત્રી, અપૂર્ણ છે." (સ્ત્રીનું મહત્વ). ભાષા, સ્થળ, કાળ, બોલી વગેરે પ્રમાણે વિરામચિહ્નોનાં નિયમો અલગ અલગ હોઈ શકે છે. બદલતા પણ રહે છે. વિરામચિહ્નોનાં કેટલાંક પાસા લેખક કે સંપાદકની વિશિષ્ટ શૈલીને લગતાં પણ હોઈ શકે છે.

ગુજરાતીમાં વિરામચિહ્નો

[ફેરફાર કરો]

ગુજરાતી ભાષામાં બાર ચિહ્નો વપરાય છે.[] જે નીચે મુજબ છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૫૩.