લખાણ પર જાઓ

ગુજરાતી ભાષાઓ

વિકિપીડિયામાંથી
ગુજરાતી ભાષાઓ
ભૌગોલિક
વિતરણ
ગુજરાત, રાજસ્થાન, સિંધ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક
ભાષાકીય વર્ગીકરણઇન્ડો-યુરોપીયન
  • ઇન્ડો-ઇરાનિયન
    • ઇન્ડો-આર્યન
      • પશ્ચિમી ઇન્ડો-આર્યન[]
        • ગુજરાતી ભાષાઓ
ગ્લોટ્ટોલોગguja1256[]

ગુજરાતી ભાષાઓ ભારતીય ભાષાઓ છે, જે ગુજરાતી ભાષાની સૌથી નજીક છે.[] અલગ-અલગ ગુજરાતી ભાષાઓ ભારત, પાકિસ્તાન અને આફ્રિકાના વિસ્તારોમાં બોલવામાં આવે છે. આ ભાષાઓ વર્તમાન ગુજરાત, રાજસ્થાન અને સિંધના પ્રદેશોમાં ઉદ્ભવી છે.

ભાષા બોલનારા[] વિસ્તાર
એર ૧૦૦ સિંધ
ગુજરાતી ૪૬,૮૫૭,૬૭૦ ગુજરાત, સિંધ, મુંબઇ
જાંડાવ્રા ૫,૦૦૦ સિંધ, જોધપુર
કોલિ ૫૦૦,૦૦૦ કચ્છ, સિંધ
લિસાન ઉદ્-દાવત ૮,૦૦૦ ગુજરાત, આફ્રિકા
પારકરી કોલિ ૨૭૫,૦૦૦ સિંધ
વાડિયારા કોલિ ૫૪૨,૦૦૦ ગુજરાત, જોધપુર
સૌરાષ્ટ્ર ૨૪૭,૦૦૦ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક
વાઘરી ૩,૫૦૦ સિંધ
વસાવી ૧,૨૦૦,૦૦૦ ગુજરાત, ખાનદેશ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Ernst Kausen, 2006. Die Klassifikation der indogermanischen Sprachen (Microsoft Word, 133 KB)
  2. Hammarström, Harald; Forkel, Robert; Haspelmath, Martin, સંપાદકો (2017). "ગુજરાતી". Glottolog 3.0. Jena, Germany: Max Planck Institute for the Science of Human History.
  3. "Gujarati". Ethnologue (અંગ્રેજીમાં). મેળવેલ 2018-06-06.
  4. લેવિસ, એમ. પોલ; ગેરી એફ. સિમોન્સ; ચાર્લ્સ ડી. ફેન્નિંગ, સંપાદકો (૨૦૧૬). Ethnologue: Languages of the World (૧૯મી આવૃત્તિ). ડલ્લાસ, ટેક્સાસ: SIL International.