ગુજરાતી સાહિત્યકારોની યાદી
Appearance
ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા હતા તથા પ્રથમ લેખક નર્મદ હતા.
જાણીતા ગુજરાતી સાહિત્યકારો
[ફેરફાર કરો]કવિ
[ફેરફાર કરો]- નરસિંહ મહેતા
- મીરાં બાઈ
- દયારામ
- પ્રેમાનંદ
- અખો
- ગંગાસતી
- મુક્તાનંદ સ્વામી
- કૃષ્ણાનંદ સ્વામી
- દયાનંદ સ્વામી
- નિષ્કુળાનંદ સ્વામી
- દેવાનંદ સ્વામી
- પ્રેમાનંદ સ્વામી
- બ્રહ્માનંદ સ્વામી
- દલપતરામ ડાહ્યાભાઈ કવિ
- ન્હાનાલાલ
- દુલા ભાયા કાગ
- કલાપી
- ઉમાશંકર જોષી
- સુંદરમ્
- રાજેન્દ્ર શાહ
- નિરંજન ભગત
- પ્રિયકાંત મણિયાર
- હરીન્દ્ર દવે
- સુરેશ દલાલ
- બાલમુકુન્દ દવે
- વેણીભાઈ પુરોહિત
- કરસનદાસ માણેક
- ચંદ્રવદન ચી. મહેતા
- સિતાંશુ યશશ્ચન્દ્ર
- લાભશંકર ઠાકર
- હરિકૃષ્ણ પાઠક
- ચંદ્રકાન્ત શેઠ
- રમેશ પારેખ
- આદિલ મન્સુરી
- ખલીલ ધનતેજવી
- મનોજ ખંડેરિયા
- શ્યામ સાધુ
- રાજેન્દ્ર શુક્લ
- માધવ રામાનુજ
- અનિલ જોશી
- કમલ વોરા
- હર્ષદ ત્રિવેદી
- નયન દેસાઈ
- જયેન્દ્ર શેખડીવાળા
- જવાહર બક્ષી
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- મનોહર ત્રિવેદી
- વિનોદ જોશી
- મણિલાલ હ.પટેલ
- વીરુ પુરોહિત
- હર્ષ બ્રહ્મભટ્ટ
- યોગેશ જોષી
- રાવજી પટેલ
- ચિનુ મોદી
- વિવેક કાણે
- રામચંદ્ર પટેલ
- શ્રીધર વ્યાસ
- અનવર મહમદભાઈ આગેવાન
લેખક
[ફેરફાર કરો]- અશ્વિની ભટ્ટ
- ઇન્દુલાલ યાજ્ઞિક
- ઇશ્વર પેટલીકર
- ઉમાશંકર જોષી
- કનૈયાલાલ મુનશી
- કાકા કાલેલકર
- કિશોર મશરુવાલા
- શ્રી યોગેશ્વરજી
- કુન્દનિકા કાપડિયા
- ગુણવંત શાહ
- ગોવર્ધનરામ ત્રિપાઠી
- ચંદ્રકાંત બક્ષી
- ચંદ્રકાન્ત શેઠ
- ચંદ્રવદન ચી. મહેતા
- જયોતીન્દ્ર દવે
- જયંતિ દલાલ
- જયંત પાઠક
- જયંત મેઘાણી
- જુગતરામ દવે
- જોસેફ મેકવાન
- ઝવેરચંદ મેઘાણી
- તારક મહેતા
- ધૂમકેતુ
- ધ્રુવ ભટ્ટ
- નર્મદ
- નગીનદાસ સંઘવી
- નાનાભાઈ ભટ્ટ
- પન્નાલાલ પટેલ
- ફાધર વાલેસ
- બકુલ ત્રિપાઠી
- મકરંદ દવે
- મનુભાઈ પંચોળી(દર્શક)
- મોહમ્મદ માંકડ
- રઘુવીર ચૌધરી
- રતિલાલ બોરીસાગર
- રમણભાઈ નીલકંઠ
- હરકિશન મહેતા
- વર્ષા અડાલજા
- વિનોદ ભટ્ટ
- વિનોદીની નીલકંઠ
- ધીરુબેન પટેલ
- કિશનસિંહ ચાવડા
- હરનીશ જાની
- હરિલાલ ઉપાધ્યાય
- બિંદુ ભટ્ટ
- વસુબહેન
- જયંત મેઘાણી
- હરિપ્રસાદ શાસ્ત્રી
- અશોકપુરી ગોસ્વામી
- પિંગળશી બ્રહ્માનંદ ગઢવી
- શ્રીકાંત શાહ
- કિશોરસિંહ સોલંકી
- શંકરલાલ શાસ્ત્રી
લેખક અને ઉપનામ
[ફેરફાર કરો]પ્રેમસખિ | પ્રેમાનંદ સ્વામી |
અઝિઝ | ધનશંકર ત્રિપાઠી |
અદલ | અરદેશર ખબરદાર |
અનામી | રણજિતભાઈ પટેલ |
અજ્ઞેય | સચ્ચિદાનંદ વાત્સ્યાયન |
ઉપવાસી | ભોગીલાલ ગાંધી |
ઉશનસ્ | નટવરલાલ પંડ્યા |
કલાપી | સુરસિંહજી ગોહિલ |
કાન્ત | મણિશંકર ભટ્ટ |
કાકાસાહેબ | દત્તાત્રેય કાલેલકર |
ઘનશ્યામ | કનૈયાલાલ મુનશી |
ગાફિલ | મનુભાઈ ત્રિવેદી |
ચકોર | બંસીલાલ વર્મા |
ચંદામામા | ચંદ્રવદન મેહતા |
જયભિખ્ખુ | બાલાભાઈ દેસાઈ |
જિપ્સી | કિશનસિંહ ચાવડા |
ઠોઠ નિશાળીયો | બકુલ ત્રિપાઠી |
દર્શક | મનુભાઈ પંચોળી |
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી | રામનારાયણ પાઠક |
ધૂમકેતુ | ગૌરીશંકર જોષી |
નિરાલા | સૂર્યકાન્ત ત્રિપાઠી |
પતીલ | મગનલાલ પટેલ |
પારાશર્ય | મુકુન્દરાય પટણી |
પ્રાસન્નેય | હર્ષદ ત્રિવેદી |
પ્રિયદર્શી | મધુસૂદેન પારેખ |
પુનર્વસુ | લાભશંકર ઠાકર |
પ્રેમભક્તિ | કવિ ન્હાનાલાલ |
ફિલસુફ | ચીનુભઈ પટવા |
બાદરાયણ | ભાનુશંકર વ્યાસ |
બુલબુલ | ડાહ્યાભાઈ દેરાસરી |
બેકાર | ઈબ્રાહીમ પટેલ |
બેફામ | બરકતઅલી વિરાણી |
મકરંદ | રમણભાઈ નીલકંઠ |
મસ્ત, બાલ, કલાન્ત | બાલશંકર કંથારિયા |
મસ્તકવિ | ત્રિભુવન ભટ્ટ |
મૂષિકાર | રસિકલાલ પરીખ |
લલિત | જમનાશંકર બૂચ |
વનમાળી વાંકો | દેવેન્દ્ર ઓઝા |
વાસુકિ | ઉમાશંકર જોષી |
વૈશંપાયન | કરસનદાસ માણેક |
શયદા | હરજી દામાણી |
શિવમ સુંદરમ્ | હિંમતલાલ પટેલ |
શૂન્ય | અલીખાન બલોચ |
શૌનિક | અનંતરાય રાવળ |
સત્યમ્ | શાંતિલાલ શાહ |
સરોદ | મનુભાઈ ત્રિવેદી |
સવ્યસાચી | ધીરુભાઈ ઠાકોર |
સાહિત્ય પ્રિય | ચુનીલાલ શાહ |
સેહેની | બળવંતરાય ઠાકોર |
સુધાંશુ | દામોદર ભટ્ટ |
સુન્દરમ્ | ત્રિભુવનદાસ લુહાર |
સોપાન | મોહનલાલ મેહતા |
સ્નેહરશ્મિ | ઝીણાભાઈ દેસાઈ |
સહજ | વિવેક કાણે |
વેશમપાયન | કરશનદાસ માણેક |
ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ
[ફેરફાર કરો]- આત્મકથા: મારી હકીકત, નર્મદ
- ઇતિહાસ: ગુજરાતનો ઇતિહાસ
- કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
- જીવનચરિત્ર: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ
- નાટક: લક્ષ્મી, દલપતરામ
- પ્રબંધ: કાન્હ્ડે પ્રબંધ, પજ્ઞનાભ (૧૪૫૬)
- નવલકથા: કરણઘેલો, નંદશંકર તુલજાશંકર મહેતા
- મહાનવલકથા: સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી
- મનોવિજ્ઞાન: મનુભાઈ ધ્રિવેદી
- મુદ્રિત પુસ્તક: વિધાસંગ્રહ પોથી
- રાસ: ભરતેશ્વર બાહુબલિરાસ, શાલિભદ્રસુરિ (૧૧૮૫)
- લોકવાર્તા: હંસરાજ-વચ્છરાજ, વિજયભદ્ર (૧૩૫૫)
સાહિત્યકારો અને તેમની કૃતિઓ
[ફેરફાર કરો]- દલપતરામ: ભાગ ૧ અને ૨, ફાર્બસવિરહ, મિથ્યભિમાન
- નર્મદાશંકર દવે (ગુજરાતી ગધ્યના પિતા): મારી હકીકત, રાજયરંગ, મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ
- નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ, કવિજીવન, નિબંધરીતિ, જનાવરની જાન
- નંદશંકર મેહતાઃ કરણ ઘેલો
- ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા
- મહીપતરામ રૂપરામ નીલકંઠ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન, વનરાજ ચાવડો
- રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક
- અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ
- ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક
- અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી
- ગોવર્ધનરામ ત્રિપાઠી: સરસ્વતીચંદ્ર: ભાગ ૧ થી ૪, સ્નેહમુદ્રા, લીલાવતી જીવનકલા
- મણિલાલ દ્વિવેદી: કાન્તા, નૃસિંહાવતાર, અમર આશા
- બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી
- કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન
- આનંદશંકર ધ્રુવ: આપણો ધર્મ, વિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨
- નરસિંહરાવ દિવેટિયા: કુસુમમાળા, હ્દયવીણા, પ્રેમળજ્યોતિ
- રમણભાઈ નીલકંઠ: રાઈનો પર્વત, ભદ્રંભદ્ર
- મણિશંકર ભટ્ટ: સાગર અને શાશી, ઉદગાર, અતિજ્ઞાન, વસંતવિજય, ચકવાત મિથુન
- સુરસિંહજી ગોહિલ: કલાપિનો કલરવ, બિલ્વમંગળ
- નાનાલાલ: વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિત્રુતર્પણ, કુરુક્ષેત્ર, ઉષા, સારથિ
- દામોદર બોટાદકર: કલ્લોલિની, સ્તોતસ્વિની, નિર્ઝારેણી
- ગાંધીજી: સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ, બાપુના પત્રો
- કાકા કાલેલકર: ઓતરાતી દિવાલો, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, રખવાડનો આનંદ
- કિશોરલાલ મશરુવાળા: જીવનશોધન, કેળવણીના પાયા, અહિંસા વિવેચન
- મહાદેવ દેસાઈ: વીર વલ્લભભાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)
- નરહરિ પરીખ: માનવ અર્થશાસ્ત્ર
- કનૈયાલાલ મુનશી: વેરની વસૂલાત, પાટણની પ્રભૂતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, સ્વપ્નદ્રષ્ટા, પ્રુથિવી વલ્લભ, કાકાની શીશી, ક્રુષ્ણાવતાર
- રમણલાલ દેસાઈઃ જ્યંત, શિરીષ, કોકિલા, હ્દયનાથ, ભારેલો અગ્નિ, કાંચન અને ગેરુ
- ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહ, ગોમતીદાદાનુ ગૌરવ, તણખામંડળઃ ભાગ ૧ થી ૪, ભૈયાદાદા, પ્રુથ્વિ અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી
- રામનારણ પાઠકઃ ખેમી, એક પ્રશ્ન, મુકુન્દરાય, જક્ષણી, શેષના કાવ્યો, મનોવિહાર , ઉદધિને
- ઝવેરચંદ મેઘાણી: સિંધુડો, શિવાજીનુ હાલરડુ, કોઇનો લાડકવાયો, યુગવંદના, શોરઠ તાર વેહતા પાણી, વેવિશાળ, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત
- ગુણવંતરાય આચાર્યઃ અખોવન, આપઘાત, અલ્લાબેલી
- ચુનીલાલ શાહઃ કર્મયોગી, રાજેશ્વર, તપોવન
- ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિ, એક ચુસાયેલા ગોટલા, ઘાણીનુ ગીત, નિશીથ, અભિજ્ઞા, પ્રાચીના, સાપના ભારા, હવેલી, ગોષ્ઠિ, ઉઘાડી બારી
- ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળ
- પ્રેમશંકર ભટ્ટ ધરિત્રી, તીર્થોદક, શ્રીમંગલ, પ્રેમામૃત
- રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ
- બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરી, અખેપાતર .
- ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડી, ધરા ગુર્જરી, સંતા કૂકડી, ગઠરિયા શ્રેણિ
- જયંતિ દલાલઃ સોયનુ નાકુ, અંધારપટ
- મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણ, ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ
- પન્નાલાલ પટેલઃ મળેલા જીવ, માનવીની ભવાઈ, સાચા શમણાં, જિંદગીના ખેલ, સુખદુઃખના ખેલ, વાત્રકના કાંઠે, વૈતરણીને કાંઠે
- ઇશ્વર પેટલીકરઃ જનમટીપ, ભવસાગર, મારી હૈયાસગડી, ઋણાનુબંધ, કાશીનુ કરવત, લોહીની સગાઈ
- ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણ, સમ્રાટ શ્રેણિક, હું અને મારી વહુ, વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી, વાની મારી કોયલ
- શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્ય, મુક્તિ પ્રસુન, ખુની, બારી ઉઘાડી રહી ગઈ, કંચુકી બંઘ, અનંનરાગ
- જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ
- ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતો, ઊભી વાટે, માણસના મન
- ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડો, ભોળા શેઠનુ ભુદાન
- રસિકલાલ પરીખઃ કાવ્યાનુશસન, શર્વિલક, મેનાગુર્જરી
- પ્રહલાદ પારેખઃ બારી બહાર
- રાજેન્દ્ર શાહઃ ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ
- રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભ, અંતર-ગાંધાર, સ્વ-વાચકની શોધમાં, ગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫)
- નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા, ઘડીક સંઘ
- પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ
- હસમુખ પાઠકઃ નમેલી સાંજ, સાયાજુય
- નલિન રાવળઃ ઉદગાર, અવકાશ, સ્વહારઃ ભાગ ૧ અને ૨
- બાલમુકુન્દ દવેઃ પરિક્રમા, કુંતલ, ચાંદની, તીર્થોત્તમ, હરિનો હંસલો
- વેણીભાઈ પુરોહિતઃ સિંજારવ, દીપ્તિ, આચમન
- નટવરલાલ પંડ્યાઃ પ્રસુન, રૂપ અને રસ, પ્રથ્વિનો છંદોલય
- જયંત પાઠકઃ મર્મર, સંકેત સર્ગ, અંતરિક્ષ
- હરીન્દ્ર દવેઃ આસવ, અર્પણ, સુખ નામનો પ્રદેશ, માંધવ ક્યાંય નથી, નીરવ સંવાદ
- હર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, જાળિયું, પાણીકલર.
- સુરેશ દલાલઃ એકાંત, તારીખનુ ઘર, કાગળના સમુદ્રમાં ફુલોની હોડી, મારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮
- પિનાકિન ઠાકોરઃ આલાપ, ઝાંખી અને પડછાયા
- હસિત બૂચઃ સાન્નિધ્ય, નિરંતર, સૂરમંગલ
- હેમંત દેસાઈઃ ઈંગિત, સોનલમૃગ, શરદ
- દામોદાર ભટ્ટઃ જલભેખ, તુંબીજલ
- મનુભાઈ ત્રિવેદીઃ રામરસ, સુરતા, સોનાવાટકડી
- મકરંદ દવેઃ વાલીડાના વાવડ, બેહદની બારખડી, હૈયાના વેણ
- નાથાલાલ દવેઃ રાત થઈ પુરી
- માવજી મહેશ્વરી: મેળો, મેઘાડંબર, અગનબાણ, કાંધનો હક, અજાણી દિશા (નવલકથાઓ) પવન, અદશ્ય દીવાલો, ખોવાઈ ગયેલું ગામ (વાર્તા સંગ્રહો)